શોધખોળ કરો

Video: શહનાઝ ગિલ ગીલનો પંજાબી સિંગર સાથે રોમાન્સ-મસ્તી કરતો વીડિયો વાયરલ, ફેન્સ પુછી રહ્યાં છે આવા સવાલો

ફિલ્મફેરની પ્રેસ કૉન્ફરન્સનો સિલસિલામાં દુબઇ પહોંચેલી શહનાઝ ગિલની કેટલીક ઝલક છેલ્લા એક બે દિવસથી વાયરલ થઇ રહી છે.

Shehnaaz Gill Romantic Dance With Guru Randhawa: એક્ટ્રેસ શહનાઝ ગિલ (Shehnaaz Gill)ની પૉપ્યુલારિટી કોઇનીથી છુપાયેલી નથી. સોશ્યલ મીડિયા પર તેનો દબદબો બનેલો છે, અને તેની પૉસ્ટ ફેન્સની વચ્ચે ચર્ચાનો વિષય બની છે, હાલમાં એક્ટ્રેસે શેર કરેલી પૉસ્ટ ખુબ જ વાયરલ થઇ રહી છે, જેમાં તે એક પંજાબી સિંગર સાથે રૉમાન્સ કરતી જોવા મળી રહી છે. હાલમાં તે દુબઇમાં પ્રેસ કૉન્ફરન્સ એટેન્ડ કરવા પહોંચી છે. 

ફિલ્મફેરની પ્રેસ કૉન્ફરન્સનો સિલસિલામાં દુબઇ પહોંચેલી શહનાઝ ગિલની કેટલીક ઝલક છેલ્લા એક બે દિવસથી વાયરલ થઇ રહી છે. જોકે, હવે ફેન્સનુ ધ્યાન ખેંચતો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં શહનાઝ ગિલ પંજાબી સિંગર ગુરુ રંધાવા સાથે મોડી રાત્રે મસ્તી સાથે રોમાન્સ કરતી જોા મળી રહી છે, આ વીડિયોમાં બન્ને મોડી રાત્રે કપલ ડાન્સ કરતા દેખાઇ રહ્યાં છે. આ વીડિયો જોઇને ફેન્સ પણ એક્ટ્રેસને અનેક સવાલો કરી રહ્યાં છે, લોકો પુછી રહ્યા છે કે આ શં છે ? ખાસ વાત છે કે, દિવાળી પાર્ટી દરમિયાન પણ ગુરુ રંધાવા અને શહનાઝ ગિલનો એક વીડિયો વાયરલ થયો હતો, જે પણ ખુબ ચર્ચામાં આવ્યો હતો. આ વીડિયોમાં પણ બન્ને મસ્તી કરતા જોવા મળ્યા હતા. 

આ વીડિયો ગુરુ રંધાવાએ ઇન્સ્ટાગ્રામ પર પૉસ્ટ કર્યો છે, જેમાં શહનાઝ ગિલ ઓફ શૉલ્ડર ગાઉનમાં દેખાઇ રહી છે, જેમાં બન્નેની ટ્વીનિંગ ખુબ સારી દેખાય છે, ગુરુ રંધાવાએ બ્લેક ટીશર્ટ અને ટ્રાઉઝર પહેરેલુ છે, સાથે ગ્રીન જેકેટ કેરી કર્યુ છે. વીડિયોમાં પંજાબી સિંગર પોતાના ગીત 'મૂન રાઇઝ' પર શહનાઝ ગિલ પોતાની બાહોમાં લઇને કપલ ડાન્સ કરી રહ્યો છે, આ વીડિયો મોડી રાતનો છે, અને અંધારાનુ બેકગ્રાઉન્ડ પણ ખુબ સરસ દેખાઇ રહ્યું છે.  

View this post on Instagram
 
A post shared by Guru Randhawa (@gururandhawa)

આ પૉસ્ટમાં સિંગર ગુરુ રંધાવાએ લખ્યું છે- 'પા ગઇયાં શમન ને પર અપની ફેવરેટ શહનાઝ ગિલ કે સાથ'. શહનાઝ ગિલને ટેગ કરીને તેને લખ્યું છે શું આપણે એક સાથે વીડિયો શૂટ કરવો જોઇએ. આ વીડિયોની હાલમાં ખુબ ચર્ચા થઇ રહી છે. 

View this post on Instagram
 
A post shared by Shehnaaz Gill (@shehnaazgill)

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

NDAમાં સટાસટી! JDUએ કહ્યું  'કેન્દ્રની સત્તાની ચાવી અમારી પાસે છે', BJP ભડકી, કહ્યું - 'કોંગ્રેસથી...'

હરિયાળામાં ભારે ઉથલપાથલ! બીજેપીને આંચકો આપીને બે કલાકમાં ફરી કોંગ્રેસમાં જોડાયા અશોક તંવર, જાણો ઈનસાઈડ સ્ટોરી

નોસ્ટ્રેડેમસની ભયાનક આગાહી આ ઓક્ટોબરમાં સાચી પડશે? એવો ભયાનક વિનાશ થશે કે....

Haryana Elections: 'જંગલમાં સિંહ એકલો', હરિયાણામાં રાહુલ ગાંધીએ અમેરિકાનો એક કિસ્સો સંભળાવતાં કહ્યું....

ABP Premium

વિડિઓઝ

Ambalal Patel | નવરાત્રિમાં આવશે વાવાઝોડું!, અંબાલાલ પટેલની ભયંકર આગાહીAmit Shah Gujarat Visit | આજથી અમિત શાહ બે દિવસ ગુજરાત મુલાકાતે, જાણો શું છે કાર્યક્રમ?Israel-Iran War News | ઈરાન- ઈઝરાયલ યુદ્ધના લીધે શેર માર્કેટ પર મોટી અસર | Abp AsmitaGujarat Heavy Rain Forecast | પહેલા નોરતે ક્યાં ક્યાં તૂટી પડશે ધોધમાર વરસાદ?, જુઓ આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
NDAમાં સટાસટી! JDUએ કહ્યું  'કેન્દ્રની સત્તાની ચાવી અમારી પાસે છે', BJP ભડકી, કહ્યું - 'કોંગ્રેસથી...'
NDAમાં સટાસટી! JDUએ કહ્યું 'કેન્દ્રની સત્તાની ચાવી અમારી પાસે છે', BJP ભડકી, કહ્યું - 'કોંગ્રેસથી...'
હરિયાળામાં ભારે ઉથલપાથલ! બીજેપીને આંચકો આપીને બે કલાકમાં ફરી કોંગ્રેસમાં જોડાયા અશોક તંવર, જાણો ઈનસાઈડ સ્ટોરી
હરિયાળામાં ભારે ઉથલપાથલ! બીજેપીને આંચકો આપીને બે કલાકમાં ફરી કોંગ્રેસમાં જોડાયા અશોક તંવર, જાણો ઈનસાઈડ સ્ટોરી
નોસ્ટ્રેડેમસની ભયાનક આગાહી આ ઓક્ટોબરમાં સાચી પડશે? એવો ભયાનક વિનાશ થશે કે....
નોસ્ટ્રેડેમસની ભયાનક આગાહી આ ઓક્ટોબરમાં સાચી પડશે? એવો ભયાનક વિનાશ થશે કે....
Haryana Elections: 'જંગલમાં સિંહ એકલો', હરિયાણામાં રાહુલ ગાંધીએ અમેરિકાનો એક કિસ્સો સંભળાવતાં કહ્યું....
Haryana Elections: 'જંગલમાં સિંહ એકલો', હરિયાણામાં રાહુલ ગાંધીએ અમેરિકાનો એક કિસ્સો સંભળાવતાં કહ્યું....
Ahmedabad: દેશના પ્રથમ ટેલિ-રિહેબિલિટેશન સેન્ટરનો અમદાવાદની આ હોસ્પિટલમાં પ્રારંભ

Stock Market Crash: શેરબજારમાં હાહાકાર, સેન્સેક્સ 1800 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોના 10.50 લાખ કરોડ સ્વાહા

નોકરી નથી છતાં બેંક આપશે પર્સનલ લોન, આટલી બાબતો ધ્યાનમાં રાખશો તો ફટાફટ મળી જશે લોન

Roopa Ganguly: મહાભારતમાં દ્રૌપદીનું પાત્ર ભજવનાર રૂપા ગાંગુલીની પોલીસે કરી ધરપકડ, જાણો શું છે મામલો

Embed widget