શોધખોળ કરો

ગયા મહિને રીલીઝ થઈને 200 કરોડની કમાણી કરનારા આ ફિલ્મ સ્ટારને ત્યાં પડી ઈન્કમટેક્સની રેડ, જાણો વિગત

1/5
2/5
આ ફિલ્મ રૂપિયા 200 કરોડની કમાણી કરનારી ફિલ્મોની ક્લબમાં સામેલ થઇ ગઇ છે અને ફિલ્મ રૂપિયા 250 કરોડનો આંકડો પાર કરવાની દિશામાં આગળ વધી રહી છે. બીજી તરફ આ ફિલ્મનાં હિરો યશનાં ઘરે ઇન્કમટેક્સની રેડ પડતાં સનસનાટી મચી છે.

3/5
આ દરોડા બેંગલુરૂ અને તેની આસપાસનાં વિસ્તારમાં પાડવામાં આવ્યા છે. ફક્ત યશનાં ઘરે જ નહીં પણ આશરે 25 અન્ય આસપાસની જગ્યા પર પણ દરોડા પાડવામાં આવ્યા છે. આ દરોડા કાળાં નાણાં અંગે વ્યાબક માહિતી મળતાં પાડવામાં આવ્યા છે.

4/5
કન્નડ ફિલ્મ એક્ટર યશ ઉપરાંત શિવ રાજકુમાર, સુદીપ, પુનીત રાજકુમાર અને વિજયને ત્યાં પણ દરોડા પડ્યા હતા. તેમની પણ પૂછપરછ કરવામાં આવી હતી. ઇન્કમ ટેક્સનાં અધિકારી તેમની સંપત્તિની તપાસ કરી રહ્યાં છે અને કરોડોની બેહિસાબી સંપત્તિ મળી આવે તેવી શક્યતા છે.

5/5
મુંબઈઃ બોલીવુડના સુપરસ્ટાર શાહરૂખ ખાનની ફિલ્મ ઝીરો ગયા મહિને રીલીઝ થઈ હતી. આ ફિલ્મ બહુ ચાલી નહીં પણ તેની સાથે જ રીલીઝ થયેલી ફિલ્મ ‘KGF: Chapter 1’ રિલીઝ થતાં જ હીટ થઈ ગઈ. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી દીધી છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અપડાઉન કરતા મુસાફરો માટે મોટો નિર્ણય, પાસ યોજનામાં GSRTCએ આપી રાહત

Bhavnagar News: ભાવનગરમાં ડુપ્લીકેટ દારુ પીવાથી એકનું મોત, છની તબિયત લથડી

ITR Refund Status: ટેક્સ રિફંડ આવવામાં થઈ રહ્યો છે વિલંબ? ઓનલાઈન આ રીતે ચેક કરો પોતાનું સ્ટેટ્સ

Vadodara News: વડોદરામાં દારૂની ખેપ મારતો પોલીસકર્મી ઝડપાયો, બીમારીના નામે લીધી હતી રજા

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અપડાઉન કરતા મુસાફરો માટે મોટો નિર્ણય, પાસ યોજનામાં GSRTCએ આપી રાહત
અપડાઉન કરતા મુસાફરો માટે મોટો નિર્ણય, પાસ યોજનામાં GSRTCએ આપી રાહત
Bhavnagar News: ભાવનગરમાં ડુપ્લીકેટ દારુ પીવાથી એકનું મોત, છની તબિયત લથડી
Bhavnagar News: ભાવનગરમાં ડુપ્લીકેટ દારુ પીવાથી એકનું મોત, છની તબિયત લથડી
ITR Refund Status: ટેક્સ રિફંડ આવવામાં થઈ રહ્યો છે વિલંબ? ઓનલાઈન આ રીતે ચેક કરો પોતાનું સ્ટેટ્સ
ITR Refund Status: ટેક્સ રિફંડ આવવામાં થઈ રહ્યો છે વિલંબ? ઓનલાઈન આ રીતે ચેક કરો પોતાનું સ્ટેટ્સ
Vadodara News: વડોદરામાં દારૂની ખેપ મારતો પોલીસકર્મી ઝડપાયો, બીમારીના નામે લીધી હતી રજા
Vadodara News: વડોદરામાં દારૂની ખેપ મારતો પોલીસકર્મી ઝડપાયો, બીમારીના નામે લીધી હતી રજા
West Bengal: કોલકત્તામાં હોટલમાં લાગી ભીષણ આગ, નવ લોકોના મોત

NTAની મોટી કાર્યવાહી, પેપર સેટ કરનારા 600 નિષ્ણાંતો હટાવ્યા, નવી ટીમ બની

ગુજરાતના 2 જિલ્લાઓમાં આજે નહિ મળે CNG, પંપ માલિકોએ કેમ પાડી હડતાળ?

FASTag: દેશભરના 121 ટોલ પ્લાઝા પર ડિજિટલ ફાસ્ટેગ લોકલ પાસની સુવિધા શરૂ, મોબાઈલથી કરો અરજી

Embed widget