કરીનાની નણંદ સોહા અલી ખાને ટ્વિટર પર બધા ફેંસને બેબો અને બેબી બોયનું સ્વાસ્થ સારું હોવાના સમાચાર આપ્યા હતા.
6/12
કરણ જોહરે સૌથી પહેલા શેર કર્યું હતું બેબોના દિકરાનું નામ
7/12
8/12
મનીષ મલ્હોત્રાએ પણ આપી શુભેચ્છા
9/12
માસી કરિશ્માએ આ રીતે શેર કર્યા આ ગુડ ન્યૂઝ
10/12
11/12
12/12
કરિના કપૂર ખાન અને સૈફના ઘરે છોટે નવાબ આવ્યા છે. અને બેબોને દિકરો આવતા તેના પરિવાર અને ફ્રેંડે્ઝે સોશિયલ મીડિયા પર અભિનંદન આપ્યા હતા. જેમાં તેની બેસ્ટફ્રેંડ અમૃતા અરોરા ખાને ઈંસ્ટાગ્રામ પર આ તસવીર શેર કરી કહ્યું હતું કે, 'વેલકમ ટુ મોમ ક્લબ'