શોધખોળ કરો
ફિલ્મના શૂટિંગ બાદ મુંબઈ પરત ફર્યો આ એક્ટર, વ્હીલચેર પર બેસીને ચહેરો છુપાવતો નજર આવ્યો, જુઓ તસવીરો
1/5

માનવામાં આવી રહ્યું છે કે ઇરફાન હાલ લાઇમલાઈટથી પોતાને બચાવી રહ્યો છે. એવું પણ બની શકે કે તે પોતાની આગામી ફિલ્મ માટે પોતાનો લૂક છૂપાવી રહ્યો હોય.
2/5

કેન્સરની સવાર બાદ ઇરફાન ખાને પોતાની આગામી ફિલ્મ અંગ્રેજી મીડિયમનું શૂટિંગ પણ કર્યું છે.
Published at : 14 Sep 2019 10:22 AM (IST)
View More




















