શોધખોળ કરો
ઈશા અંબાણી-આનંદ પીરામલના રિસેપ્શનમાં કઈ-કઈ હસ્તીઓ આવી, હસ્તીઓનો કેવો હતો ઠાઠ

1/30

2/30

3/30

4/30

5/30

6/30

7/30

8/30

9/30

10/30

11/30

12/30

13/30

14/30

15/30

16/30

17/30

18/30

19/30

20/30

21/30

22/30

23/30

24/30

25/30

26/30

27/30

28/30

આ ઉપરાંત બોલિવૂડ, સ્પોર્ટ્સ સહિતની હસ્તીઓ જોવા મળી હતી. ઈશા અંબાણીના લગ્નમાં સામેલ થવા માટે રાજકીય નેતાઓ ફારૂક અબ્દુલ્લા અને કપિલ સિબ્બલ રિસેપ્શનમાં સામેલ પહોચ્યાં હતા.
29/30

ઈશા અંબાણીના રિસેપ્શનમાં ભાઈ આકાશ અંબાણી પોતાની મંગેતર શ્લેકા મેહતા સાથે જોવા મળ્યો હતો. ઈશા અંબાણી અને આનંદ પીરામલના વેડિંગ રિસેપ્શનમાં અદનાન સામી, બોમન ઈરાની, એકતા કપૂર, તુષાર કપૂર, જીતેન્દ્ર, કિરણ બેદી, ફાલગુની પાઠક, નિલ નિતિન મુકેશ, ઈશા દેઓલ, હેમા માલિની, રિતેશ દેશમુખ, સન્ની દેઓલ, એકતા કપૂર, તુષાર કપૂર, મધુર ભંડારકર, કપિલ સિબ્બ સહિતની હસ્તીઓ રિસેપ્શનમાં જોવા મળી હતી.
30/30

મુંબઈ: દેશના સૌથી મોટા બિઝનેસમેન મુકેશ અંબાણીની પુત્રી ઈશા અંબાણીના લગ્ન બાદ મુંબઈના જિયો ગાર્ડનમાં ગ્રાન્ડ રિસેપ્શનનું આયોજન કરાયું હતું. અંબાણી પરિવાર અને પીરામલ પરિવાર રિસેપ્શનમાં પહોંચ્યો હતો. આ રિસેપ્શનમાં ભવ્ય નજારો જોવા મળ્યો હતો.
Published at : 15 Dec 2018 09:58 AM (IST)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગાંધીનગર
ક્રિકેટ
બિઝનેસ
દુનિયા
Advertisement
