શોધખોળ કરો
Advertisement
![metaverse](https://cdn.abplive.com/imagebank/metaverse-top.png)
ઇશા અંબાણીના લગ્ન, હિલેરી ક્લિંટન, અમિતાભ-આમિર સહિત દિગ્ગજ હસ્તિઓનો જમાવડો
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/12/12191841/isha-ambani-wedding.jpg?impolicy=abp_cdn&imwidth=720)
1/14
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/12/12135249/ambani.jpg?impolicy=abp_cdn&imwidth=720)
2/14
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/12/12192108/DuN1_l2U8AAZF_j.jpg?impolicy=abp_cdn&imwidth=720)
3/14
![ઇશાને પોતાની દુલ્હન બનાવવા માટે આનંદ પીરામલ જાન લઈને અંબાણીના ઘરે પહોંચી ગયા છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/12/12191841/isha-ambani-wedding.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ઇશાને પોતાની દુલ્હન બનાવવા માટે આનંદ પીરામલ જાન લઈને અંબાણીના ઘરે પહોંચી ગયા છે.
4/14
![પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી પણ આ લગ્નમાં પહોંચ્યા છે. જેને તમે અનિલ અંબાણી સાથે જોઇ શકો છો.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/12/12191836/isha-ambani-wedding-13.jpg?impolicy=abp_cdn&imwidth=720)
પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી પણ આ લગ્નમાં પહોંચ્યા છે. જેને તમે અનિલ અંબાણી સાથે જોઇ શકો છો.
5/14
![મુકેશ અંબાણીની દિકરીના લગ્નમાં મહાનાયક અમિતાભ વચ્ચન પણ પત્ની જયા બચ્ચન સાથે પહોંચ્યા છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/12/12191829/isha-ambani-wedding-11.jpg?impolicy=abp_cdn&imwidth=720)
મુકેશ અંબાણીની દિકરીના લગ્નમાં મહાનાયક અમિતાભ વચ્ચન પણ પત્ની જયા બચ્ચન સાથે પહોંચ્યા છે.
6/14
![મુંબઇ: બિઝનેસમેન મુકેશ અંબાણીના દીકરી ઈશા અંબાણી અને આનંદ પીરામલ આજે લગ્ન કરવા જઈ રહ્યા છે. આ લગ્ન માટે મુકેશ અંબાણીના ઘર એન્ટિલિયાને દુલ્હનની જેમ સજાવવામાં આવ્યું છે. આ લગ્નમાં હિલેરી ક્લિંટન, અમિતાભ સહિત અનેક દિગ્ગજ હસ્તિઓ સામેલ થઇ રહી છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/12/12191824/isha-ambani-wedding-10.jpg?impolicy=abp_cdn&imwidth=720)
મુંબઇ: બિઝનેસમેન મુકેશ અંબાણીના દીકરી ઈશા અંબાણી અને આનંદ પીરામલ આજે લગ્ન કરવા જઈ રહ્યા છે. આ લગ્ન માટે મુકેશ અંબાણીના ઘર એન્ટિલિયાને દુલ્હનની જેમ સજાવવામાં આવ્યું છે. આ લગ્નમાં હિલેરી ક્લિંટન, અમિતાભ સહિત અનેક દિગ્ગજ હસ્તિઓ સામેલ થઇ રહી છે.
7/14
![સુપરસ્ટાર આમિર ખાન અને પત્ની કિરણ રાવ](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/12/12191815/isha-ambani-wedding-8.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સુપરસ્ટાર આમિર ખાન અને પત્ની કિરણ રાવ
8/14
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/12/12191811/isha-ambani-wedding-7.jpg?impolicy=abp_cdn&imwidth=720)
9/14
![આ શાહી લગ્નમાં અમેરિકાના પૂર્વ વિદેશમંત્રી હિલેરી ક્લિંટન પણ ઉપસ્થિત રહ્યાં. હિલેરી ઉદયપૂરમાં ઇશાની સંગીત સેરેમનીમાં પણ પહોંચ્યા હતા.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/12/12191805/isha-ambani-wedding-6.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ શાહી લગ્નમાં અમેરિકાના પૂર્વ વિદેશમંત્રી હિલેરી ક્લિંટન પણ ઉપસ્થિત રહ્યાં. હિલેરી ઉદયપૂરમાં ઇશાની સંગીત સેરેમનીમાં પણ પહોંચ્યા હતા.
10/14
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/12/12191800/isha-ambani-wedding-5.jpg?impolicy=abp_cdn&imwidth=720)
11/14
![જાનૈયાનું સ્વાગત કરવા માટે મુકેશ અંબાણી સહિત આખો અંબાણી પરિવાર બહાર આવ્યો હતો. જાનૈયાનું સ્વાગત કરવા અનંત અંબાણી ઘોડા પર સવાર થઇને પહોંચ્યો હતો.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/12/12191756/isha-ambani-wedding-4.jpg?impolicy=abp_cdn&imwidth=720)
જાનૈયાનું સ્વાગત કરવા માટે મુકેશ અંબાણી સહિત આખો અંબાણી પરિવાર બહાર આવ્યો હતો. જાનૈયાનું સ્વાગત કરવા અનંત અંબાણી ઘોડા પર સવાર થઇને પહોંચ્યો હતો.
12/14
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/12/12191751/isha-ambani-wedding-3.jpg?impolicy=abp_cdn&imwidth=720)
13/14
![જ્યારે જાન દરવાજા પર પહોંચી ત્યારે અંબાણી પરિવારની પુત્રવધૂ બનનારી શ્લોકા સહિત અંબાણી પરિવારે સ્વાગત કર્યું.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/12/12191746/isha-ambani-wedding-2.jpg?impolicy=abp_cdn&imwidth=720)
જ્યારે જાન દરવાજા પર પહોંચી ત્યારે અંબાણી પરિવારની પુત્રવધૂ બનનારી શ્લોકા સહિત અંબાણી પરિવારે સ્વાગત કર્યું.
14/14
![અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય બચ્ચન](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/12/12191741/DuN807hXcAMM6Mh.jpg?impolicy=abp_cdn&imwidth=720)
અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય બચ્ચન
Published at : 12 Dec 2018 07:22 PM (IST)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
દેશ
ક્રિકેટ
Advertisement
![metaverse](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)