Latest: બૉલ્ડ કપડાં પહેરીને વર્કઆઉટ કરવા નીકળી જૉર્જિયા, જીમ લૂકમાં હૉટ ફોટોઝ વાયરલ
જૉર્જિયા એન્ડ્રિયાનીની આ તસવીરો પૈપરાજી દ્વારા ક્લિક કરવામાં આવી છે. જ્યારે જૉર્જિયા એન્ડ્રિયાની પોતાના ઘરમાંથી બહાર નીકળી રહી હતી તે સમયે આ તસવીરો ક્લિક કરાઇ છે.
Giorgia Andriani Latest: આજકાલ ઇન્ટરનેટ એક એવુ માધ્યમ બની ગયુ છે, જેના પર લોકોને એક્ચ્યૂઅલ કરતા વર્ચ્યૂઅલ ફેન વધારે હોય છે. બૉલીવુડ સ્ટાર અરબાઝ ખાનની પ્રેમીકા જૉર્જિયા એન્ડ્રિયાનીની લેટેસ્ટ તસવીરોએ ઇન્ટરનેટ પર તાપમાન વધારી દીધુ છે. હિન્દી સિનેમાના જાણીતા એક્ટર અરબાઝ ખાનની ગર્લફ્રેન્ડ જૉર્જિયા એન્ડ્રિયાની કોઇ સેલેબ્સથી કમ નથી. તાજેતરમાં જ જૉર્જિયા એન્ડ્રિયાનીની કેટલીક તસવીરો સામે આવી છે, જેમાં તેનો લૂક એકદમ બૉલ્ડ અને સેક્સી લાગી રહ્યો છે.
ખરેખરમાં, જૉર્જિયા એન્ડ્રિયાનીની આ તસવીરો પૈપરાજી દ્વારા ક્લિક કરવામાં આવી છે. જ્યારે જૉર્જિયા એન્ડ્રિયાની પોતાના ઘરમાંથી બહાર નીકળી રહી હતી તે સમયે આ તસવીરો ક્લિક કરાઇ છે. જૉર્જિયા એન્ડ્રિયાનીની આ તસવીરો હાલમાં ઇન્ટરનેટ પર ધમાલ મચાવી રહી છે. મૉડલ જૉર્જિયા એન્ડ્રિયાની સ્પૉર્ટી વિયર અને સનગ્લાસીસમાં સેક્સી લાગી રહી છે.એટલુ જ નહીં પોતાની સુંદરતાના કારણે તે દરેકનુ ધ્યાન પોતાની તરફ ખેંચી રહી છે.
View this post on Instagram
સોશ્યલ મીડિયા પર જૉર્જિયા એન્ડ્રિયાનીની આ તસવીરો હાલમાં ખુબ વાયરલ થઇ રહી છે. ફેન્સ પણ તેની ફોટોઝને લાઇક્સ અને શેર કરી રહ્યાં છે.આવુ પહેલીવાર નથી બન્યુ, જ્યારે જૉર્જિયા એન્ડ્રિયાની પૈપરાજીના કેમેરામાં કેદ થઇ હોય, હંમેશા જૉર્જિયા એન્ડ્રિયાની ક્યાંક ને ક્યાંક સ્પૉટ થતી રહે છે.
View this post on Instagram
બૉલીવુડ સેલેબ્સ અને એક્સ વાઇફ મલાઇકા અરોડા સાથે તલાક બાદ જૉર્જિયા એન્ડ્રિયાનીનો હાથ જૉર્જિયા એન્ડ્રિયાનીએ થામ્યો હતો. ઘણીવાર જૉર્જિયા એન્ડ્રિયાની પોતાની બૉયફ્રેન્ડ એક્ટર અરબાઝ ખાન સાથે દેખાઇ ચૂકી છે. આ કારણે તેનુ નામ લાઇમ લાઇટમાં પણ રહે છે.
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
--