શોધખોળ કરો
માલદીવમાં પતિ સાથે હનીમૂન પર છે પ્રિયંકાની જેઠાણી, તસવીરો કરી શેર
તસવીરોમાં કપલ ક્વોલિટી ટાઇમ સ્પેન્ડ કરતું દેખાય છે. જો જોનાસ અને સોફી લગ્ન બાદ કેલિફોર્નિયા ગયા હતા. અને હવે કપલ માલદીવમાં છે.
![માલદીવમાં પતિ સાથે હનીમૂન પર છે પ્રિયંકાની જેઠાણી, તસવીરો કરી શેર Joe Jonas and Sophie Turner Celebrate Honeymoon with Maldives માલદીવમાં પતિ સાથે હનીમૂન પર છે પ્રિયંકાની જેઠાણી, તસવીરો કરી શેર](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/07/15210434/sophiet.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
પ્રિયંકા ચોપરાની જેઠાણી સોફી ટર્નર પોતાના લગ્ન બાદ જો જોનાસ સાથે બીજા હનીમૂન પર માલદીવમાં છે. ન્યૂલી વેડ કપલે તેમની ફોટોઝ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે.
જેમાં કપલ ક્વોલિટી ટાઇમ સ્પેન્ડ કરતું દેખાય છે. જો જોનાસ અને સોફી લગ્ન બાદ કેલિફોર્નિયા ગયા હતા. અને હવે કપલ માલદીવમાં છે.
લાઇટ પિંક મોનોકનીમાં સોફી ટર્નર સ્ટનિંગ લાગતી હતી.
![માલદીવમાં પતિ સાથે હનીમૂન પર છે પ્રિયંકાની જેઠાણી, તસવીરો કરી શેર](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/07/15210501/sophie2-300x217.jpg)
![માલદીવમાં પતિ સાથે હનીમૂન પર છે પ્રિયંકાની જેઠાણી, તસવીરો કરી શેર](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/07/15210530/sophie1-300x262.jpg)
View this post on Instagram
View this post on Instagram
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
સુરત
બિઝનેસ
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)