શોધખોળ કરો
બોલિવૂડની આ હોટ એક્ટ્રેસ ગુજારાતી ફિલ્મમાં કરશે ડેબ્યુ, જાણો કઈ હશે પહેલી ફિલ્મ
1/4

જુહી આ ફિલ્મનો ભાગ બનીને ખુશ છે, કારણ કે દરેક ભારતીય ભાષાની ફિલ્મમાં કામ કરવાનું તેનું સપનું હતું. આ પહેલાં તે કન્નડ, તેલુગુ, તામિલ, મલયાલમ, બંગાળી અને પંજાબી ફિલ્મોમાં કામ કરી ચૂકી છે.
2/4

જુહીએ ખુલાસો કરતા કહ્યું છે કે, જેકીએ જ તેને કહ્યું હતું કે ગુજરાતી ફિલ્મના પ્રોડ્યુસર્સ તેના રોલ પર વિચાર કરી રહ્યા છે. ફિલ્મમાં જુહી ડો. શ્રોફનું પાત્ર ભજવશે. મરાઠી વર્જનમાં આ રોલ બોમન ઈરાનીએ કર્યો છે.
Published at : 23 Apr 2018 07:31 AM (IST)
View More





















