શોધખોળ કરો
પહેલા જ દિવસે જંગી કમાણી કરનારી ટોપ 10 ભારતીય ફિલ્મ કઈ? જુઓ તસ્વીરો
1/11

6 જુલાઈ 2013ના દિવસે રીલિઝ થયેલી સલમાન ખાનની ફિલ્મ સુલતાને પહેલા દિવસે 36.54 કરોડની કમાણી કરી હતી. આ ફિલ્મે ઓપનિંગ કલેક્શનમાં શાહરૂખ ખાનની ‘ફેન’ ફિલ્મને પાછળ છોડી દિધી છે.
2/11

કબિર ખાનની ફિલ્મ એક થા ટાઈગરે પહેલા દિવસે 32.93 કરોડની કમાણી કરી હતી. ઉલ્લેખનીય છે કે આ ફિલ્મમાં સલમાન અને કેટરીનાએ સાથે કામ કર્યું હતું. જ્યારે કેટરિનાની કબિર ખાન સાથેની આ બીજી ફિલ્મ હતી.
Published at : 24 Jul 2016 12:07 PM (IST)
View More



















