શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
પાકિસ્તાનને કોરોના વેક્સિન આપવા મુદ્દે કંગનાએ આપ્યું મજેદાર રિએકશન,જાણો શું કહ્યું?
એક્ટ્રેસ કંગના રનૌતે ટવિટ કરીને પાકિસ્તાનને વેક્સિન આપવા મુદ્દે જોરદાર રિએકશન આપ્યું છે. શું લખ્યું છે. જાણીએ..
ફિલ્મોમાં પોતાની આગવી એક્ટિંગથી જાણીતી કંગના તેમના બિન્દાસ્ત નિવેદનથી પણ મશહૂર છે. કંગના તેમના કામ અને એક્ટિંગથી વધુ તેમના નિવેદનોના કારણે વધુ ચર્ચામાં રહે છે. હાલ ભારતે પાક્તિસ્તાનને કોરોના વેક્સિન આપવાનો નિર્ણય કર્યો છે, જેના પગલે તેમણે મજેદાર રિએકશન આપ્યું છે.
જાણો શું લખ્યું ટવિટમાં?
કંગના રનૌતે આ ખબર પર પ્રતિક્રિયા આપતા લખ્યું કે, "ભારત પાકિસ્તાનને 50 મિલિયન કોરોના વેક્સિનના ડોઝ આપશે. મોદી જી તો કહે જ છે કે, પાકિસ્તાન ભારતથી જુદી થયેલું તેનું જ એક અંગ છે. ત્યા પણ બહુ જલ્દી ભાજપની સરકાર હશે.આતંકી મારા નથી પરંતુ લોકો તો મારા જ છે. હા હા હા.... જબરદસ્ત"
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દુનિયા
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion