શોધખોળ કરો

સિંગર કનિકા કપૂરના પિતાએ કર્યો મોટો ખુલાસો, કહ્યું- પાર્ટીમાં 400 લોકો સાથે કનિકા.....

કનિકાના પિતા રાજીવ કપૂરે કહ્યું કે, તેના પરિવારનો ટેસ્ટ થશે. કનિકાના પરિવારમાં 6 લોકો છે. પરિવારના સંપર્કમાં આવેલ અન્ય લોકોને પણ પરિવાર જણાવ્યું છે કે તે પોતાનો ટેસ્ટ કરાવી લે.

નવી દિલ્હીઃ બોલિવૂડની જામીતી ગાયક કનિકા કપૂરને કોરોના પોઝિટિવ આવ્યા બાદ સમગ્ર સ્વાસ્થ્ય વિભાગ હરકતમાં આવી ગયું છે. કનિકાના પિતા રાજીવ કપૂરે એક મીડિયા ચેનલ સાથે વાતચીતનમાં કહ્યું કે, લંડનથી પરત ફર્યા બાદ તે અંદાજે 3-4 પાર્ટીમાં ગઈ હતી અને આ દરમિયાન તે 300-400 લોકોને મળી હતી. કનિકા જે ઇમારતમાં રહે છે ત્યાંથી લઈને જે જે લોકોને તે મળી છે તે બધામાં હડકંપ મચી ગયો છે. એરપોર્ટ પર કેવી રીતે પાસ કર્યો ટેસ્ટ? વિદેશથી આવનાર દરેક નાગરિકને પહેલા કોરેન્ટાઈનમાં રાખવામાં આવે છે અને તેની વિધિવત તપાસ થાયછે. એવામાં સવાલ ઉઠે છે કે વિદેશથી આવ્યા બાદ કનિકાને કોરોને ટેસ્ટ પાશ કેરી રીતે કર્યો અને કે કેવી રીતે તેણે આઈસોલેશનમાં રાખ્યા વગર સીધા જ ઘર જવાની મંજૂરી આપવામાં આવી. જોકે હવે તમામ વાતો સામે આવ્યા બાદ કનિકા કપૂરના સમગ્ર પરિવારનો ટેસ્ટ કરવામાં આવી રહ્યો છે અને તમામને આઈસોલેશનમાં રહેવા માટે કહેવામાં આવ્યું છે. કનિકાના પરિવારનો થશે કોરોના ટેસ્ટ કનિકાના પિતા રાજીવ કપૂરે કહ્યું કે, તેના પરિવારનો ટેસ્ટ થશે. કનિકાના પરિવારમાં 6 લોકો છે. પરિવારના સંપર્કમાં આવેલ અન્ય લોકોને પણ પરિવાર જણાવ્યું છે કે તે પોતાનો ટેસ્ટ કરાવી લે. કનિકાના પરિવારનો ટેસ્ટ સાંજે થશે. અહેવાલ એવા પણ છે કે કનિકા ટોયલેટમાં છુપાઈ ગઈ હતી અને ગ્રાઉન્ડ સ્ટાફને છેતરીને નીકળી ગઈ હતી. જોકે કનિકાના પિતાએ આ વાતને ફગાવી દીધી છે. ક્યારે કરવામાં આવ્યો કનિકાનો ટેસ્ટ? કનિકાના પિતાએ સ્પષ્ટતા કરતાં કહ્યું કે, કનિકાને તાવ હતો અને થોડી ઉધરસ હતી. કનિકા કપૂર અને તેના પિતાના નિવેદનમાં પણ મળતા ન હતા. કનિકાએ પિતાની વાતને ખોટી ઠેરવતા કહ્યું કે તે વિદેશતી પરત આવ્યા બાદ કોઈપણ પાર્ટીમાં ગઈ ન હતી કનિકાએ કહ્યું કે, તે 300-400 લોકોને મળી તે વાત સંપૂર્ણ ખોટી છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

RCB vs DC Live Score: દિલ્હી કેપિટલ્સે 4 વિકેટ ગુમાવી દીધી, RCBએ મેચને રોમાંચક બનાવી દીધી

રીલ બનાવવાના ચક્કરમાં મહેસાણાના યુવકે ગુમાવ્યો જીવ: ડભોડાના તળાવમાં ડૂબી જતાં મોત

ટ્રમ્પે કહ્યું- 'દુનિયાભરના દેશો મારી સામે નાક રગડે છે', ટેરિફ પર ભારતે આપ્યો આ જવાબ

'તબાહી માટે તૈયાર રહેજો, મ્યાંનમાર જેવો ભયાનક ભૂકંપ ભારતમાં આવશે' - વિશેષજ્ઞોએ આપી ખતરાની ચેતવણી

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : અમદાવાદમાં ક્યાં આવ્યું પૂર?Hun To Bolish : હું તો બોલીશ : ગામ અને શહેરમાં ભય કોનો?Rajkot News : રાજકોટના પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશનમાં આત્મહત્યાના પ્રયાસના કેસમાં આરોપી સામે પોલીસ ફરિયાદMehsana News: રિલ્સની ઘેલછામાં ડભોડામાં તળાવમાં ડૂબી જતા યુવકે ગુમાવ્યો જીવ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
RCB vs DC Live Score: દિલ્હી કેપિટલ્સે 4 વિકેટ ગુમાવી દીધી, RCBએ મેચને રોમાંચક બનાવી દીધી
RCB vs DC Live Score: દિલ્હી કેપિટલ્સે 4 વિકેટ ગુમાવી દીધી, RCBએ મેચને રોમાંચક બનાવી દીધી
રીલ બનાવવાના ચક્કરમાં મહેસાણાના યુવકે ગુમાવ્યો જીવ: ડભોડાના તળાવમાં ડૂબી જતાં મોત
રીલ બનાવવાના ચક્કરમાં મહેસાણાના યુવકે ગુમાવ્યો જીવ: ડભોડાના તળાવમાં ડૂબી જતાં મોત
ટ્રમ્પે કહ્યું- 'દુનિયાભરના દેશો મારી સામે નાક રગડે છે', ટેરિફ પર ભારતે આપ્યો આ જવાબ
ટ્રમ્પે કહ્યું- 'દુનિયાભરના દેશો મારી સામે નાક રગડે છે', ટેરિફ પર ભારતે આપ્યો આ જવાબ
'તબાહી માટે તૈયાર રહેજો, મ્યાંનમાર જેવો ભયાનક ભૂકંપ ભારતમાં આવશે' - વિશેષજ્ઞોએ આપી ખતરાની ચેતવણી
'તબાહી માટે તૈયાર રહેજો, મ્યાંનમાર જેવો ભયાનક ભૂકંપ ભારતમાં આવશે' - વિશેષજ્ઞોએ આપી ખતરાની ચેતવણી
30 એપ્રિલ અગાઉ ખેડૂતો માટે આ કામ કરવું જરૂરી, નહીં તો અટકી જશે પીએમ કિસાન યોજનાનો આગામી હપ્તો

અમેરિકામાં ખતરામાં લાખો વિદ્યાર્થીઓના વિઝા, સોશિયલ મીડિયા પર એક ભૂલ તો રદ્દ કરશે સરકાર

Jaat Movie Review: મસાલા એન્ટરટેઇનરમાં સની દેઓલે મચાવી ગદ્દર, રણદીપ હુડા-વિનીત સિંહ નીકળ્યા સૌથી ખૂંખાર વિલન

IPL માં ફરી સટ્ટાનું ભૂત ધુણ્યું, ચેન્નાઇ-પંજાબ મેચમાં સટ્ટો રમનારા બેને પોલીસે ઝડપ્યા

Embed widget