શોધખોળ કરો
Advertisement
બેંગલુરુના વૃદ્ધાશ્રમથી મળી આ હોટ એક્ટ્રેસની લાશ, બિગ બોસમાં લઈ ચુકી છે ભાગ
રિપોર્ટ પ્રમાણે જયશ્રી ડિપ્રેશનનો શિકાર હતી અને રવિવારે મોડી રાતે આત્મહત્યા કરી હતી.
બેંગલુરુઃ કન્ન્ડ એક્ટ્રેસ અને બિગ બોસ કન્નડની પૂર્વ સ્પર્ધક જયશ્રી રમૈયા આત્મહત્યા કરી છે. તેનું શબ વૃદ્ધા શ્રમ અને રિહેબિલિટેશન સેન્ટરમાં લટકતું મળ્યું હતું. રિપોર્ટ પ્રમાણે જયશ્રી ડિપ્રેશનનો શિકાર હતી અને રવિવારે મોડી રાતે આત્મહત્યા કરી હતી.
જયશ્રીના અકાળે અવસાનના સમાચારથી કન્નડ ફિલ્મ ઉદ્યોગમાં શોકની લહેર છવાઈ ગઈ છે. અનેક હસ્તીઓએ તેના મોત પર દુઃખ વ્યક્ત કર્યુ છે.
આ પહેલા જયશ્રી રમૈયાએ ખુલ્લેઆમ સ્વીકાર કર્યો હતો કે, તે ડિપ્રેશનનો મુકાબલો કરી રહી છે. તેણે 22 જુલાઈ 2020ના રોજ ફેસબુક પોસ્ટ કરી હતી. જેમાં તેણે લખ્યું હતું- હું વિદાય થઈ રહી છું. ગુડ બાય આ... દુનિયા અને ડિપ્રેશન માટે. જોકે તેણે આ પોસ્ટ તરત જ ડિલિટ કરી દીધી હતી અને નવા અપડેટમાં કહ્યું હતું, હુ ઠીક અને સુરક્ષિત છું. તમને બધાને પ્રેમ કરું છું.
ગુજરાતની આ ફાર્મા કંપનીને કોરોના રસીના બીજા તબક્કાનું મળ્યું પોઝિટિવ રિઝલ્ટ, શેરના ભાવમાં આવ્યો ઉછાળો
આર્થિક રાશિફળ 25 જાન્યુઆરીઃ આ 4 રાશિના જાતકોને થઈ શકે છે નુકસાન, સમજી વિચારીને કરજો ધનનું રોકાણ
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
શિક્ષણ
ગુજરાત
Advertisement