શોધખોળ કરો

આ એક્ટરને આવ્યો ગુસ્સો, ફેન્સે સેલ્ફી માગતા કર્યું કંઈક આવું.....

મુંબઈઃ કપિલ શર્મા ફરી એક વખત વિવાદમાં આવ્યો છે. કમબેક બાદથી કોમેડિયનને લઈને કોઈ નેગેટિવ સમાચાર સામે નથી આવ્યા. પરંતુ હવે ફરી કપિલ શર્મા ખરાબ વર્તનને કારણે ચર્ચામાં છે. અહેવાલ અનુસાર, સ્ટેન્ડઅપ કોમેડિયનના વર્તનને લઈને તેના ફેન્સ ખૂબ જ નારાજ છે. તે કપિલ સાથે સેલ્ફી લેવા માગતા હતા. પરંતુ કપિલે એટીટ્યૂટ બતાવતા ના પાડી દીધી હતી. આ એક્ટરને આવ્યો ગુસ્સો, ફેન્સે સેલ્ફી માગતા કર્યું કંઈક આવું..... કપિલ શર્મા એક રિયલ એસ્ટેટ પ્રોફેશનલની પાર્ટીમાં ગયો હતો. જ્યાં તેની સાથે રણવીર સિંહ, મિકા સિંહ અને બીજા બોલિવૂડ સ્ટાર્સ પણ હતા. આ દરમિયાન એક ફેન્સે કપિલ સાથે સેલ્ફીની માગ કરી હતી. કપિલે તેના ફેન્સને સેલ્ફી લેવાની ના પાડી દીધી હતી. સાથે જ રણવીર સિંહ તેના ફેન્સને સારી રીતે મળતો જોવા મળ્યો હતો. ઉપરાંત અન્ય સ્ટાર્સ પણ ફેન્સ સાથે તસવીર ક્લિક કરાવતાં જોવા મળ્યા હતા.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Kroll Brand Value 2025: શાહરૂખ ખાન નંબર-1 સેલેબ્રિટી બ્રાન્ડ, વિરાટને પછાડીને બીજા નંબરે પહોંચ્યો રણવીર સિંહ

Pradeep Rawat Passed Away: ગજની ફેમ પ્રદીપ રાવતનું 74 વર્ષની વયે અવસાન, સિનેમા જગતમાં શોક

બ્રહ્મ મુહૂર્તમાં રિલીઝ થયું 'રામાયણ'નું ભવ્ય ટ્રેલર, 'રામ'ના રોલમાં રણબીર કપૂર લાગ્યા કમાલ, 'રાવણ' બનીને છવાયો યશ

Kangana Post: Gen Z પર કંગના રનૌતની વિવાદિત પૉસ્ટ, નવી પેઢીને 'ગટર જનરેશન' કહેતા મોટો હોબાળો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કૃત્રિમ પનીર પર પ્રતિબંધ
Hun To Bolish : ખેડૂતનું દર્દ સાંભળો સરકાર
Hun To Bolish : હું તો બોલીશ : અસલી આરોપી કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ક્યારે પુરાશે ખાડા ?
Morbi news: મોરબીમાં રેંજ આઈજીની ટીમની કાર્યવાહી, કોંગ્રેસ- AAPના આગેવાન સહિત ચારને ઝડપી લીધા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Analog Paneer Ban: ગુજરાત સરકારે એનાલોગ પનીર અને ચીઝના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં ભારે વરસાદ અને તોફાનનું રેડ એલર્ટ! 70 km/h ની ઝડપે ફુંકાશે પવન

TMC બળવાખોર યુસુફ પઠાણનો નવો દાવ! મુખ્યમંત્રી સામે મૂકી મોટી શરત, કહ્યું - ‘જે નામ હટાવ્યા તે....’

માર્ક ઝકરબર્ગે ભારત સરકારની માફી માંગી: ડીપફેક અને CSAM કન્ટેન્ટ પર મેટાએ ભૂલ સ્વીકારી

ICCની મોટી જાહેરાત: 2027 ODI વર્લ્ડ કપના ક્વોલિફાયરનું શેડ્યૂલ જાહેર, ફોર્મેટ બદલાયું

CWG આયોજન પર બબાલ: કૉંગ્રેસના આરોપો પર હર્ષ સંઘવીનો પલટવાર, કહ્યું- 'આપણે બધા એક છીએ'

રાષ્ટ્રગીત અને રાષ્ટ્રગાનના ગાન અંગે ભારત સરકારની નવી માર્ગદર્શિકા જાહેર: જાણો નિયમો

અંબાલાલ પટેલની આગાહી: 3 દિવસ બાદ ફરી જામશે વરસાદી માહોલ, આ જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 

Embed widget