શોધખોળ કરો

સુનિલ ચંદનના કારણે સેટ પર ધ્રૂસકે ધ્રૂસકે રડ્યો કપિલ શર્મા, ચંદને પ્રિતી સિમોસને આપ્યો શું જવાબ? જાણો

1/6
'ધ કપિલ શર્મા શો'ની ટીમ ફિલ્મ 'નામ શબાના'ની ટીમ સાથે 20 માર્ચ(સોમવાર)ના રોજ શૂટિંગ કરવાની હતી. જો કે, સુનીલ ગ્રોવર અને ચંદન પ્રભાકરે કપિલ શર્મા સાથે શૂટિંગ કરવાની સ્પષ્ટ ના પાડી હતી. ખૂબ મનાવવા છતાં પણ બન્ને ના માનતાં આખરે એપિસોડનું શૂટિંગ કેન્સલ કરવામાં આવ્યું હતું.

2/6
 મનોજ વાજયેપી સહિતના 'નામ શબાના'ના સ્ટાર્સ સેટ પર પહોંચી ગયા હતા પણ શૂટિંગ કેન્સલ થતાં તેમણે વિલા મોંઢે પાછા ફરવું પડ્યું હતું. આ ઘટનાક્રમથી હતપ્રભ કપિલ શર્મા બોલિવૂડ એક્ટર મનોજ વાજપેયી સામે ધ્રૂસકે ધ્રૂસકે રડી પડી પડ્યો હતો. કપિલે 'નામ શબાના'ના સ્ટાર્સની વારંવાર માફી પણ માગી હતી.

3/6
કપિલે કરેલી બદતમીઝીના કારણે કપિલ અને સુનિલ ગ્રોવર વચ્ચે યુધ્ધ જામી ગયું છે. બંનેએ કપિલના શોથી છેડો ફાડી નાંખવાનો નિર્ણય લીધો છે. સેટ પર હાજર રહેલા સૂત્રોના મતે કપિલે, મવારે સુનીલ અને ચંદનને અનેકવાર ફોન કર્યો પરંતુ તેમણે કોઇ જવાબ આપ્યો નહતો.

4/6
 સોની ટીવી તરફથી સિદ્ધુને કપિલ સુનીલ અને ચંદન વચ્ચે સમાધાન કરાવવાની જવાબદારી સોંપવામાં આવી હતી. ચંદન અને સુનીલે સિદ્ધુ સાથે ફોન પર વાત કરી પણ કપિલ સાથે શૂટિંગનો ઇન્કાર કર્યો હતો. સિદ્ધુ મિટીંગ ગોઠવવા કહ્યું હતું પરંતુ સુનિલે આ મિટિંગમાં આવવાની ના પાડી દીધી હતી.

5/6
 સુનીલે સિદ્ધુને કહ્યું કે,
સુનીલે સિદ્ધુને કહ્યું કે,"પાજી, દિલ્હી આવીને પર્સનલી મળીશ."ચંદને સિધ્ધુને ના પાડી પછી કપિલે શોની ક્રિએટિવ હેડ પ્રિતી સિમોસને આગળ કરી હતી. સિમોસે ચંદનને ફોન કર્યો પણ તેણે એવો જવાબ આપ્યો કે," હું નોકર છું, મારી ઔકાત સમજી ગયો છું. કપિલે મારા માટે ખૂબ કર્યું છે પણ કારણ થપ્પડ ખાઈને અહેસાન ના ચૂકવી શકું"
6/6
મુંબઈઃ કોમેડી કિંગ કપિલ શર્માએ સુનિલ ગ્રોવર અને ચંદન પ્રભાકર સાથે ઓસ્ટ્રેલિયાથી પાછા ફરતાં પ્લેનમાં બદતમીઝી કરી તેના કારણે ભડકેલા સુનિલ ગ્રોવર અને ચંદન પ્રભાકરે 'ધ કપિલ શર્મા શો'ના શૂટિંગ વખતે જ આડોડાઈ કરીને બદલો લેતાં કપિલ શર્મા સેટ પર જ રડી પડ્યો હતો.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!

આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું

ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત

ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?
Hun To Bolish : હું તો બોલીશ : બુટલેગરોને ભાજપના નેતાઓના આશીર્વાદ?
Hun To Bolish : હું તો બોલીશ : નેતા કે નફ્ફટ ?
Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનો માહોલ, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
Amit Chavda: ભાજપ નેતા દારુ સાથે ઝડપાતા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાના ભાજપ પર પ્રહાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ

IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી

Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ

GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા

Embed widget