શોધખોળ કરો
Advertisement
ફિલ્મ 'ઝુબૈદા'ની સિક્વલમાં સાથે જોવા મળી શકે છે કપૂર સિસ્ટર્સ ?
બોલીવૂડ અભિનેત્રી કરિશ્મા કપૂર અને તેની બહેન કરીના કપૂર ફિલ્મ ઝુબૈદાની સિકવલમાં એક સાથે જોવા મળી શકે છે.
મુંબઈ: બોલીવૂડ અભિનેત્રી કરિશ્મા કપૂર અને તેની બહેન કરીના કપૂર ફિલ્મ ઝુબૈદાની સિકવલમાં એક સાથે જોવા મળી શકે છે. ફિલ્મ ઝુબૈદા 2001માં રિલીઝ થઈ હતી જેને શ્યામ બેનગલે ડિરેક્ટ કરી હતી. આ ફિલ્મમાં કરિશ્મા કપૂર, રેખા અને મનોજ બાજપેયી મુખ્ ભૂમિકામાં જોવા મળ્યા હતા.
હવે ખાલિદ ઝુબૈદાની સિકવલ બનાવવાની તૈયારીમાં લાગી ગયા છે. એવું માનવામાં આવી રહ્યું છે કે ઝુબૈદાની સિકવલમાં કરિના કપૂર અને કરિશ્મા કપૂર એક સાથે અભિનય કરશે. જોકે ખાલિદે કહ્યું કે આ ફિલ્મ હાલમાં પ્રારંભિક તબક્કામાં છે. જેથી હાલમાં ફિલ્મની સ્ટારકાસ્ટ વિશે કશું કહી ન શકાય.
ખાલિદે કહ્યું કે ઝુબૈદાની સિકવલ રુતબામાં એ કપૂર સિસ્ટર્સ સિવાય કોઈની કલ્પના પણ નથી કરી શકતો. આ ફિલ્મના ડિરેક્ટર તરીકે એમણે હાલ તો કંઈ કહેવાની ટાળ્યું છે. ઝુબૈદાના ડિરેક્ટર શ્યામ બેનેગલની પ્રસંશા કરી હતી.View this post on Instagram
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
આરોગ્ય
ગુજરાત
Advertisement