મુંબઈ: બોલિવૂડ એક્ટ્રેસ કરિના કપૂર લેક્મે ફેશન વીકમાં રેમ્પ પર વોક કર્યું હતું. રેમ્પ વોક પર હાજર સૌ કોઈ કરિના કપૂરને જોઈ ચોંકી ગયા હતાં. આ રેમ્પ વોક દરમિયાન કરિના બ્લેક હોટ ગાઉનમાં જોવા મળી હતી. ઉલ્લેખનીય છે કે આ લેકમે ફેશન વીકનો અંતિમ દિવસ હતો.
2/6
કરિના રેમ્પ વોક પર આવતા ઓડિયન્સમાં હાજર તમામ લોકો તેની તસવીરો અને વીડિયો બનાવવામાં વ્યસ્ત થઈ ગયા હતા.
3/6
ત્યારબાદ કરિના સ્ટાર ઈવેન્ડ અને જાહેરખબરોના શૂટિંગમાં વ્યસ્ત છે.
4/6
ફિલ્મોની વાત કરવામાં આવે તો કરિના કપૂર છેલ્લે ફિલ્મ વીરે દી વેડિંગમાં જોવા મળી હતી.
5/6
આ રેમ્પ વોક દરમિયાન કરિના ટ્યૂબ ગાઉનમાં ખૂબ જ હોટ લાગી રહી હતી. કરિના રેમ્પ પર આવતા તમામ લોકો તેને જોતા જ રહી હયા હતા.
6/6
કરિના કપૂર આ વર્ષે ફેશન ડિઝાઈનર શાંતનુ અને નિખિલને રિપ્રેઝેન્ટ કરવા માટે રેમ્પ પર ઉતરી હતી.