શોધખોળ કરો
Advertisement
સૈફ અલી ખાન માટે મુસીબત બની ગઇ છે આ આદત, કરીના કપૂર પણ પરેશાન, શું છે મામલો જાણો
સૈફ અલી ખાનમાં જે આદતો છે ભાગ્યે જ કોઇ વ્યક્તિમાં હશે, તેમની આ આદતથી ખુદ સૈફ અલી ખાન અને કરીના કપૂર પણ પરેશાન છે. તો કઇ આદતથી સૈફ કરીના પરેશાન છે જાણીએ..
સૈફ અલી ખાનમાં જે આદતો છે ભાગ્યે જ કોઇ વ્યક્તિમાં હશે, તેમની આ આદતથી ખુદ સૈફ અલી ખાન અને કરીના કપૂર પણ પરેશાન છે. તો કઇ આદતથી સૈફ કરીના પરેશાન છે જાણીએ..
સૈફ અલી ખાન ક્યારેક તેમની ફિલ્મ તો ક્યારેક તેમની પર્સનલ લાઇફને લઇને વિવાદમાં રહે છે. રિયલ લાઇફમાં તેને ઇન્ટલેક્ચ્યુલ, નોનસેન્સ, જેન્ટલમેન, જેવા અનેક બિરૂદ મળી ચૂક્યાં છે.
કરીના કપૂર સૈફના ઉદ્ધત સ્વભાવથી ખૂબ જ પરેશાન છે. એક ઇન્ટરવ્યુ દરમિયાન તેમણે આ વાતને કબૂલી હતી અને જણાવ્યું હતું કે, ‘તેમનો ઉદ્ધત સ્વભાવ ક્યારેક મુશ્કેલીનું કારણ બની જાય છે. તેમને જે કહેવું હોય તે બોલી દે છે અને પછી અફસોસ પણ થાય છે કે,આ એક વાક્યને કારણે કેટલું નુકસાન થયું’
સૈફ અલી ખાનની બીજી ખરાબ આદતની વાત કરીએ તો તે છે નેગેટિવીટી, જી હાં, સૈફ અલી ખાન દરેક સવાલ અને વાતનો જવાબ ‘ના’માં જ આપે છે. આ વિશે વાત કરતા કરીનેએ જણાવ્યું હતું કે, ‘દુનિયાનો કોઇ પણ મુદ્દો લઇને લો પહેલો સૈફનો જવાબ ‘ના’ જ હશે’ કરીના સૈફની આ આદતથી ખૂબ જ ઇરિટેડ થાય છે.
સૈફ લેટ લતીફ પણ છે. તે હંમેશા દરેક જગ્યાએ લેઇટ જ પહોંચે છે. એરપોર્ટ પર પણ તે બેગ લઇને ભાગતા જોવા મળે છે. કરીનાએ સૈફની આ આદતથી પણ ખૂબ જ પરેશાન છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
અમદાવાદ
ક્રિકેટ
દેશ
Advertisement