શોધખોળ કરો
Advertisement
લંડનમાં બર્થ ડે સેલિબ્રિટે કરી છે આ એક્ટ્રેસ, બિકિનીમાં શેર કરી તસવીર
કરિશ્મા કપૂર તેનો 45મો બર્થ ડે લંડનમાં સેલિબ્રેટ કરી રહી છે. નાની બહેન કરીના તથા પરિવારના સભ્યો પણ તેની સાથે છે.
મુંબઈઃ કરિશ્મા કપૂર તેનો 45મો બર્થ ડે લંડનમાં સેલિબ્રેટ કરી રહી છે. નાની બહેન કરીના તથા પરિવારના સભ્યો પણ તેની સાથે છે.
લંડનમાં બર્થ ડે સેલિબ્રેટ કરવા ગયેલી કરિશ્માએ ઈન્સ્ટાગ્રામ પર એક ફોટો શેર કર્યો છે. જેમાં તે બ્લેક કલરની બિકનીમાં રિલેક્સ નજરે પડી રહી છે. ફોટાની સાથે તેણે શાનદાર કેપ્શન પણ લખ્યું છે. જેમાં ખુદને પણ દરેક ઉંમરમાં પ્યાર કરો તેમ લખ્યું છે.View this post on Instagram
થોડા સમય પહેલા તેની નીતા અંબાણી અને કરીના કપૂર સાથેની તસવીર પણ સામે આવી હતી.View this post on Instagram
કરિશ્માને ફિલ્મ રાજા હિન્દુસ્તાનીથી ઓળખ મળી હતી. આ ફિલ્મમાં તેની આમિર ખાન સાથેની કેમેસ્ટ્રી જોવા લાયક હતી. કરિશ્માએ ગોવિંદ અને સલમાન સાથે અનેક હિટ ફિલ્મો આપી છે. હીરો નંબર 1, કુલી નંબર 1, બીવી નંબર 1 જેવી ફિલ્મોથી તે બોલીવુડ ક્વીન બની ગઈ હતી.View this post on Instagram
ફિલ્મો ઉપરાંત તેણે ટીવી સીરિયલમાં પણ કામ કર્યું છે. આ ઉપરાંત હવે તેણે ડિજિટલ વર્લ્ડમાં પણ પગ મૂક્યો છે.View this post on Instagram
View this post on Instagram
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
દુનિયા
સમાચાર
Advertisement