શોધખોળ કરો

આ એક્ટ્રેસને રણબીર સાથે કામ કરવાની મજા આવી, કહ્યું- તેના નખરાં નાના છોકરા જેવા છે

1/6
2/6
કરિશ્માએ કહ્યું કે, તેને ફિલ્મો મેળવવાની કોઇજ ઉતાવળ નથી. તેને કહ્યું,
કરિશ્માએ કહ્યું કે, તેને ફિલ્મો મેળવવાની કોઇજ ઉતાવળ નથી. તેને કહ્યું, "મારી પાસે કેટલીય ફિલ્મોની ઓફર હતી, પણ તેની કહાની દમદાર ન હતી, એટલા માટે એવી ફિલ્મો નથી કરવા માગતી"
3/6
રણબીર વિશે પુછવામાં આવેલા એક સવાલ પર કરિશ્માએ જણાવ્યું કે,
રણબીર વિશે પુછવામાં આવેલા એક સવાલ પર કરિશ્માએ જણાવ્યું કે, "તે અદભૂત, પુરેપુરો પ્રૉફેશનલ અને બગડેલા બાળક જેવો છે. તે સેટ પર બહુજ મજા કરે છે. તેની પાસે બહુજ સારુ હ્યૂમર છે, તે સારી રીતે વાત કરે છે અને તેની સાથે કામ કરવું ખુબજ સારુ રહ્યું."
4/6
નોંધનીય છે કે, ફિલ્મોની જેમ જ કરિશ્મા ટીવી પર પણ વાપસી કરી ચૂકી છે. તેની સીરિઝ નાગિન 3 ટીઆરપી ચાર્ટ પર ધૂમ મચાવી રહી છે. સાથે કરિશ્મા ટીવી સોપ ક્વિન એકતા કપૂરની બીજી એક ટીવી સીરિઝ 'કયામત કી રાત મે' દેખાશે. આ સીરિઝમાં તેની સાથે ટીવી અભિનેત્રી દિવ્યાંકા ત્રિપાઠીનો અભિનેતા પતિ વિવેક દહિયા પણ જોવા મળશે.

5/6
'સંજુ'નું નિર્દેશન રાજકુમાર હિરાનીએ કર્યું છે અને ફિલ્મમાં સોનમ કપૂર, વિક્કી કૌશલ અને અનુષ્કા શર્મા પણ મુખ્ય ભૂમિકામાં છે. ફિલ્મ 29 જૂને રિલીઝ થશે.

6/6
મુંબઇઃ પોતાની બીજી ફિલ્મ 'સંજુ'ની રિલીઝની તૈયારીમાં લાગેલી કરિશ્મા તન્નાએ કહ્યું કે, ફિલ્મમાં સહ-કલાકાર રણબીર કપૂરની સાથે કામ કરવાની મજા આવી, અનુભવ શાનદાર રહ્યો. તેને બૉલીવુડના અભિનેતા રણબીર કપૂર વિશે આપેલા એક નિવેદનમાં કહ્યું કે રણબીર એકદમ બગડેલા બાળક જેવો છે, તેના નખરા નાના છોકારા જેવા છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું

ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત

ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી

રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બુટલેગરોને ભાજપના નેતાઓના આશીર્વાદ?
Hun To Bolish : હું તો બોલીશ : નેતા કે નફ્ફટ ?
Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનો માહોલ, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
Amit Chavda: ભાજપ નેતા દારુ સાથે ઝડપાતા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાના ભાજપ પર પ્રહાર
Bharuch News: ભરૂચમાં ભાજપનો નેતા જ નીકળ્યો બુટલેગર!

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી

Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ

GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા

આવતીકાલથી ગેસના બાટાલના વધુ રૂપિયા ચૂકવવા પડશે? આજે જ આ કામ પતાવી લો

Embed widget