શોધખોળ કરો
Advertisement
બ્યુટીફુલ એક્ટ્રેસ અનન્યાના ચહેરા પર કોણે લગાડી દીધી કેક? જુઓ વીડિયો
આ ફિલ્મ આ વર્ષે 6 ડિસેમ્બરે રિલીઝ થસે. મુદદ્સર અજીઝ નિર્દેશિત ફિલ્ને પ્રોડ્યૂસ ભૂષણ કુમાર, કૃષ્ણ કુમાર, રેનૂ ચોપરા અને જૂનો ચોપરાએ કરી છે.
મુંબઈઃ કાર્તિક આર્યન, અનન્યા પાંડે અને ભૂમિ પેડનેકરની અપકમિંગ મૂવી પતિ પત્ની અને વો રીમેકનું શૂટિંગ લખનઉમાં પૂરુ થઈ ગયું છે. આ મૂવીને મુદસ્સર અઝીઝ ડાયરેક્ટ કરી રહ્યા છે, જ્યારે જૂનો ચોપરાએ પ્રોડ્યૂસ કરી છે. વિતેલા ઘણાં દિવસથી લખનઉમાં ફિલમનું શૂટિંગ ચાલી રહ્યું હતું. શૂટિંગ શેડ્યૂઅલ પૂરું થતા સમગ્ર કાસ્ટ અને ક્રૂ મેમ્બર્સે તસવીર ક્લિક કરી હતી. કાર્તિકે માત્ર બધાને કેક જ ન ખવડાવી પણ સાથે સાથે કેકની હોળી રમી હતી.
આ ફિલ્મ આ વર્ષે 6 ડિસેમ્બરે રિલીઝ થસે. મુદદ્સર અજીઝ નિર્દેશિત ફિલ્ને પ્રોડ્યૂસ ભૂષણ કુમાર, કૃષ્ણ કુમાર, રેનૂ ચોપરા અને જૂનો ચોપરાએ કરી છે. જણાવીએ કે આ ફિલ્મ વર્ષ 1978માં આવેલ બીઆર ચોપરાની પતિ પત્ની અને વોની રીમેક છે. 70ના દાયકાની આ સુપરહિટ કોમેડી ફિલ્મમાં સંજીવ કુમાર લીડ રોલમાં હતા જ્યારે તેની પત્નીની ભૂમિકા વિદ્યા સિન્હા અને સેક્રેટરીના ભૂમિકામાં રંજીતા કૌર હતી.
નોંધનીય છે કે, બીઆર ચોપારની પતિ પત્ની અને વોને એક એક્સ્ટ્રા-મેરેટીયર અફેરને કોમિક અંદાજમાં રજૂ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. ફિલ્મમાં સંજીવ કુમાર અને તેની પત્ની શારદા (વિદ્યા સિન્હા), મેરીડ કપાલ તરીકે જોવા મળ્યા હતા. જોકે નોકરીમાં પ્રમોશન અને વૃદ્ધિની સાથે જ કામમાં મદદ માટે મળેલ સેક્રેટરી નિર્મલા (રંજીતા કૌર) સાથે તેને પ્રેમ થઈ જાય છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ખેતીવાડી
ટેકનોલોજી
દુનિયા
Advertisement
gujarati.abplive.com
Opinion