શોધખોળ કરો

KBC 13માં આવશે કેટરીના કૈફ, એક્ટ્રેસે બિગને આ સવાલ કરીને સૌને ચોંકાવી દીધા, જાણો શું કર્યો હતો સવાલ

Kaun Banega Crorepati 13: કેબીસી 13ના શાનદાર શુક્રવારના એપિસોડમાં આ સપ્તાહમાં એક્ટ્રેસ કેટરીના કેફ અને અભિનેતા અક્ષય કુમાર જોવા મળશે. જે શોમાં અમિતાભ સાથે ખૂબ મસ્તી કરતાં જોવા મળશે.

Katrina Kaif And AkshaKumar KBC 13: અમિતાભ બચ્ચનના લોકપ્રિય કોન બનેગા કરોડપતિનો શાનદાર એપિસોડ શુક્રવારે રજૂ થવા થઇ રહ્યો છે. આ એપિસોડમાં ગેસ્ટની સીટ પર અક્ષય કુમાર અને કેટરીના કૈફ જોવા મળશે. આ બંને તેમની ફિલ્મ સૂર્યવંશીનું પ્રમોશન કરતા જોવા મળશે. કેબીસીના મુશ્કેલ સવાલનો સામનો કરશે. શો દરમિયાન બંને ખૂબ જ મસ્તી કરતા જોવા મળશે. શો દરમિયાન કેબીસીમાં કેટરીનાએ કહ્યું કે, તે તેમના શોમાં આવતા પહેલા તૈયારીના ભાગરૂપે કેટલા પુસ્તક વાંચી ચૂકી છે. લાઇફ લાઇનને લઇને પણ કેટરીનાએ એવો સવાલ કરી દીધો કે બિગ બી દંગ રહી ગયા.

અમિતાભને પૂછ્યો આ સવાલ કર્યો  

કેટરિનાને બિગ બીએ સવાલ કર્યો કે, આ ખેલમાં ભાગ લેવા માટે કેવી તૈયારી કરી છે. તેના જવાબમાં કેટરીનાએ કહ્યું કે, તેમને ગૂગલ સર્ચ કર્યું અને હિસ્ટ્રી અને જ્યોગ્રાફી પણ વાંચી. આ જ સવાલ તેમણે અક્ષય કુમારને પણ કર્યો હતો. અક્ષય કુમારે સવાલના જવાબ આપતાં કહ્યું કે, સર મને જે આવડે છે તેનો જવાબ આપીશ તો કેટરીના આ બધા જ વચ્ચે એક ચોંકાવનારો સવાલ કરી દીધો. જેમાં તેમણે બિગ બીને પૂછ્યું કે, “શું દરેક સવાલ પર અને લાઇફલાઇનો ઉપયોગ કરી શકીએ છીએ. આ સવાલ સાંભળતાં જ દર્શકો અને બિગ બી દંગ રહી ગયા. અક્ષય કુમારે  હસતાં-હસતાં કહ્યું કે, ‘ સર આટલા કન્ટેસ્ટન્ટ આવ્યા અને ગયા પરંતુ આવો સવાલ અત્યાર સુધી આપને  કોઇએ નહીં કર્યો હોય.

કેબીસીનો આ એપિસોડ ખૂબ જ રસપ્રદ છે. આ પહેલા એક પ્રોમો બતાવવામાં આવ્યો હતો. કેવી રીતે કેટરીના કેફ બિગ બીના હિટ ડાયલોગ્સને બોલે છે. અમિતાભ  તેમની સાથે  ટિપ ટિપ બરસા પાની સોન્ગ પર નાચવાની કોશિશ કરે છે.

કેબીસીમાં શોમાં તેમની અપકમિંગ ફિલ્મનું બંનેએ પ્રમોશન પણ કર્યું હતું. ઉલ્લેખનિય છે કે, કેટરીના કેફ અને અક્ષય કુમારની ફિલ્મ 5 નવેમ્બરે રીલિઝ થઇ રહી છે. આ ફિલ્મમાં અજય દેવગણ, રણવીર સિહ ગેસ્ટ અપિયરન્સમાં  જોવા મળશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Parliament Winter Session:  લોકસભામાં આજે રજૂ થશે 'વન નેશન, વન ઇલેક્શન બિલ', મોદી સરકારે કરી છે આ તૈયારી

ખેડૂતોને મોટી ભેટ, કેન્દ્ર સરકારે લોન્ચ કરી 1000 કરોડ રૂપિયાની આ યોજના

અમેરિકાની સ્કૂલમાં ફાયરિંગ, ત્રણનાં મોત, શૂટરને પણ મરાયો ઠાર

Look Back 2024: દીપિકા પાદુકોણ કે રશ્મિકા નહીં, વર્ષ 2024માં બૉક્સ ઓફિસ પર ચાલ્યો આ એક્ટ્રેસનો જાદૂ

ABP Premium

વિડિઓઝ

Rajkot News: રાજકોટ મહાનગરપાલિકાની કચરાના નિકાલ મુદ્દેની કામગીરી આવી શંકાના દાયરામાંVadodara Accident News: વડોદરામાં વધુ એક બેફામ ડમ્પરે લીધો બાઈક ચાલકનો ભોગHun To Bolish : હું તો બોલીશ : નફ્ફટ યુનિવર્સિટી, ગુંડા નેતાHun To Bolish : હું તો બોલીશ : ભેળસેળના ભાગીદાર અધિકારી?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Parliament Winter Session:  લોકસભામાં આજે રજૂ થશે 'વન નેશન, વન ઇલેક્શન બિલ', મોદી સરકારે કરી છે આ તૈયારી
Parliament Winter Session: લોકસભામાં આજે રજૂ થશે 'વન નેશન, વન ઇલેક્શન બિલ', મોદી સરકારે કરી છે આ તૈયારી
ખેડૂતોને મોટી ભેટ, કેન્દ્ર સરકારે લોન્ચ કરી 1000 કરોડ રૂપિયાની આ યોજના
ખેડૂતોને મોટી ભેટ, કેન્દ્ર સરકારે લોન્ચ કરી 1000 કરોડ રૂપિયાની આ યોજના
અમેરિકાની સ્કૂલમાં ફાયરિંગ, ત્રણનાં મોત, શૂટરને પણ મરાયો ઠાર
અમેરિકાની સ્કૂલમાં ફાયરિંગ, ત્રણનાં મોત, શૂટરને પણ મરાયો ઠાર
Look Back 2024: દીપિકા પાદુકોણ કે રશ્મિકા નહીં, વર્ષ 2024માં બૉક્સ ઓફિસ પર ચાલ્યો આ એક્ટ્રેસનો જાદૂ
Look Back 2024: દીપિકા પાદુકોણ કે રશ્મિકા નહીં, વર્ષ 2024માં બૉક્સ ઓફિસ પર ચાલ્યો આ એક્ટ્રેસનો જાદૂ
PM Kisan: ક્યારે મળશે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 19મો હપ્તો? જાણો લાભાર્થી બનવાની પ્રક્રિયા

કુર્સ્કમાં માર્યા ગયા રશિયા તરફથી લડી રહેલા ઉત્તર કોરિયાના 30 સૈનિકો, યુક્રેનનો મોટો દાવો

Germany: જર્મનીમાં પડી ગઇ શોલ્ઝ સરકાર , સંસદમાં સરકાર વિરુદ્ધ પ્રસ્તાવ પાસ

કેનેડામાં મોટી રાજકીય ઉથલપાથલ, ડેપ્યુટી PM ક્રિસ્ટિયા ફ્રીલેન્ડે રાજીનામું આપતા કહ્યું - ટ્રુડો સાથે સહમત....

Embed widget