શોધખોળ કરો

'કૈટરીનાને ડેન્ડ્રફનો પ્રોબ્લેમ છે કે શું?', કૈટનું હોટ ફોટોશૂટ જોઈને ક્યા ટોચના એક્ટરે કરી આ કોમેન્ટ?

1/6
અર્જૂન કપૂરે લખ્યું કે,
અર્જૂન કપૂરે લખ્યું કે, "તમને ડેન્ડ્રફ થઇ ગયો છે કેટરીના." જોકે, કેટરીનાએ અર્જૂનની કૉમેન્ટ પર કોઇ રિપ્લાય નથી કર્યું પણ જ્યારે કેટરીનાએ પોતાની નેક્સ્ટ તસવીરો અપલૉડ કરી તો અર્જૂને ફરીથી તેની મજાક કરી દીધી.
2/6
3/6
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો અર્જૂન કપૂર જલ્દી પરિણીતિ ચોપડાની સાથે ફિલ્મ
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો અર્જૂન કપૂર જલ્દી પરિણીતિ ચોપડાની સાથે ફિલ્મ "નમસ્તે ઇંગ્લેન્ડ"માં જોવા મળશે. વિપુલ અમૃતલાલ શાહના નિર્દેશનમાં બની રહેલી ફિલ્મ નમસ્તે ઇંગ્લેન્ડ બે યુવાનોના પંજાબથી ઇંગ્લેન્ડ સુધીના સફરની કહાની છે. સફર દરમિયાન કઇ રીતે બન્ને પ્રેમમાં પડે છે અને કઇ રીતે સ્ટૉરી બદલાઇ જાય છે. ફિલ્મ 19 ઓક્ટોબરે સિનેમાઘરોમાં રિલીઝ થશે.
4/6
આ ફોટો પર અર્જૂન કપૂરે કૉમેન્ટ બૉક્સમાં લખ્યું-
આ ફોટો પર અર્જૂન કપૂરે કૉમેન્ટ બૉક્સમાં લખ્યું- "And now ur ALL CLEAR!!! Good job Katrina... એવું લાગે છે કે અર્જૂન કપૂર કેટરીના સાથે ફ્લર્ટ કરી રહ્યો છે. હવે જોવાનું એ છે કે શુ અર્જૂન કપૂર કેટરીનાની નેક્સ્ટ તસવીર પર પણ કૉમેન્ટ કરશે.
5/6
કેટરીનાએ પોતાની આ તસવીર 7 જુલાઇએ ઇન્સ્ટાગ્રામ પર અપલૉડ કરી અને તેમાં વાળને પકડીને પૉઝ આપતી દેખાઇ રહી છે.

6/6
મુંબઇઃ બૉલીવુડ એક્ટ્રેસ કેટરીના કૈફે 3 જુલાઇએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોતાનો એક શાનદાર વીડિયો પૉસ્ટ કર્યો હતો. ફેન્સને આ વીડિયો ખુબ પસંદ આવ્યો, વળી અર્જૂન કપૂરે આ વીડિયો પર મજા લેવા કૉમેન્ટ કરી હતી.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ

Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો

બોલિવૂડ ડિરેક્ટરની ધરપકડ, 33 વર્ષની એક્ટ્રેસ પર બળાત્કારનો આરોપ, નશો આપીને બનાવ્યો વીડિયો

CM વિજયની પત્નીએ છૂટાછેડાનો કેસ પાછો ખેંચ્યો, 27 વર્ષના સંબંધ હતા તૂટવાની અણી પર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?
Hun To Bolish : હું તો બોલીશ : બુટલેગરોને ભાજપના નેતાઓના આશીર્વાદ?
Hun To Bolish : હું તો બોલીશ : નેતા કે નફ્ફટ ?
Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનો માહોલ, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
Amit Chavda: ભાજપ નેતા દારુ સાથે ઝડપાતા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાના ભાજપ પર પ્રહાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
UP-બિહાર-ઝારખંડ સહિત 10 રાજ્યોમાં મુસળધાર વરસાદની હવામાન વિભાગની આગાહી

અમેરિકાના સૈનિકોના મારવા અથવા પકડવા પર મળશે 30,000 ડૉલરનું ઈનામ, ઈરાની કમાન્ડરની જાહેરાત

ઓડિશામાં ભારે વરસાદના કારણે હાહાકાર, 2.37 લાખ લોકોનું કરાયું રેસ્ક્યૂ, રેડ એલર્ટ જાહેર
ઓડિશામાં ભારે વરસાદના કારણે હાહાકાર, 2.37 લાખ લોકોનું કરાયું રેસ્ક્યૂ, રેડ એલર્ટ જાહેર
Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ
Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!

કોણ છે 'વિમલ પાન મસાલા' કંપનીના માલિક, કેટલી છે કમાણી?

ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત

FDAની કાર્યવાહી વચ્ચે Blinkitના આઈસ્ક્રીમ ફ્રિઝરમાંથી મળ્યો જીવતો ઉંદર

Embed widget