શોધખોળ કરો
યુવરાજની આ એક્સ-ગર્લફ્રેન્ડ ફરી તેની લફરેબાજીના કારણે છે ચર્ચામાં, જાણો વિગતો
1/7

કેન્યાના બિઝનેસ મેન અલી પંજાની સાથે પરણેલી કિમનું ડિઝાઈનર અર્જુન ખન્ના સાથે અફેર ચાલી રહ્યું હોવાની વાતો ચાલી રહી છે.
2/7

ઉલ્લેખનીય છે કે કિમ અને ક્રિકેટર યુવરાજ સિંહનું અફેર જાહેર હતું, યુવીની માતા કિમને સ્વીકારવા તૈયાર નહોતી અને બંનેનું બ્રેક અપ થયું હતું.
Published at : 22 Jan 2017 12:49 PM (IST)
View More























