શોધખોળ કરો
સ્વિમિંગ પૂલમાં ટીવી એક્ટ્રેસ કિશ્વર મર્ચેંટનો જોવા મળ્યો હોટ અંદાજ, જુઓ તસવીરો
ટીવી અભિનેત્રી કિશ્વર મર્ચેંટ હાલ વેકેશન એન્જોય કરી રહી છે. કિશ્વરે પોતાના વેકેશનની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે.

મુંબઈ: ટીવી અભિનેત્રી કિશ્વર મર્ચેંટ હાલ વેકેશન એન્જોય કરી રહી છે. કિશ્વરે પોતાના વેકેશનની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે. હાલમાં જ કિશ્વર પૂલમાં બિકિનીમાં જોવા મળી છે. પોતાની હાલની આ તસવીરોમાં કિશ્વર ખૂબ જ બોલ્ડ અને હોટ લાગી રહી છે.
આ તસવીરમાં કિશ્વર ખૂબ જ હોટ અંદાજમાં કેમેરા સામે પોઝ આપતી જોવા મળે છે. આ પહેલા પણ સ્વિમસૂટમાં બોલ્ડ તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી હતી.View this post on InstagramWhy do holidays get over so soon ? #Missing !!! Shot by @mohitvaru
આશરે પાંચ વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યા બાદ વર્ષ 2016ના 16 ડિસેમ્બરે અભિનેત્રીએ પોતાના બોયફ્રેન્ડ અને ટીવી અભિનેતા સુયશ રાય સાથે લગ્ન કર્યા છે. આ પ્રેમી યુગલ હવે લગ્ન જીવનનો આનંદ લઈ રહ્યા છે.
આ બંને કપલ વચ્ચે સાત વર્ષનું અંતર છે. એક્ટ્રેસે કહ્યું શરૂઆતના સમયમાં તેણે પરિવારના સવાલો સામે લડવું પડ્યું હતું. અંતમાં પરિવારે તેમના રિલેશનને સ્વીકાર્યો અને બંને એક થયા હતા.View this post on InstagramMain Heroine Hoon 🤩🎥📸 @tat.india @fitzupofficial #fitnessfiestainphuket 🥳
વધુ વાંચો




















