શોધખોળ કરો
Advertisement
ઈરફાન ખાનના આ દમદાર ડાયલોગ્સ દર્શકોને હંમેશા રહેશે યાદ, જાણો
ઈરફાન ખાને તેની ફિલ્મો દ્વારા લોકોને હસાવ્યા અને રડાવ્યા હતા. પોતાની એક્ટિંગ દ્વારા તેણે દર્શકોને જકડી રાખ્યા હતા. તેની ફિલ્મના ડાયલોગ પણ એટલા કમાલના હતા. આવા જ કેટલાક યાદગાર ડાયલોગ પર એક નજર.....
મુંબઈ: બોલિવૂડના જાણીતા એક્ટર ઇરફાન ખાનનું 54 વર્ષની વયે મુંબઈ ખાતે આજે નિધન થયું હતું. તેમણે મુંબઈની કોકિલાબેન ધીરૂભાઈ અંબાણી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. ગઈકાલે જ તેમને આઈસીયૂમાં દાખલ કરવામાં આવ્યા હતા. ઇરફાન ખાનના મોતના સમાચારની મનોરંજનની સાથે ક્રિકેટ જગતમાં પણ શોકનું મોજું ફરી વળ્યું હતું.
ઈરફાન ખાને તેની ફિલ્મો દ્વારા લોકોને હસાવ્યા અને રડાવ્યા હતા. પોતાની એક્ટિંગ દ્વારા તેણે દર્શકોને જકડી રાખ્યા હતા. તેની ફિલ્મના ડાયલોગ પણ એટલા કમાલના હતા. આવા જ કેટલાક યાદગાર ડાયલોગ પર એક નજર.....
- "બીહડ મેં બાગી હોતો હૈ, ડકૈત મિલતે હા પાર્લિયામેંટ મે": ફિલ્મ- પાન સિંહ તોમર
- "યે શહર હમે જીતના દેતા હૈ, ઉસસે કહીં જ્યાદા લેતા હૈ": ફિલ્મ- લાઇફ ઈન એ મેટ્રો
- "હમારી તો ગાલી પર ભી તાલી પડતી હૈ ઔર હમે આજ ભી રાજા ભૈયા બુલાયા જાતા હૈ": ફિલ્મ- સાહિબ બીવી ઔર ગેંગસ્ટર
- "શરાફત કી દુનિયા કા કિસ્સા હી ખત્મ, જબ જૈસી દુનિયા વૈસે હમ": ફિલ્મઃ ઝઝ્બા
- "આદમી જિતના બડા હોતા હૈ, ઉસકે છુપને કી જગત ઉતની હી કમ હોતી હૈ" ફિલ્મ- કસૂર
- "ડેથ ઔર શિટ કિસી કો, કહીં ભી, કભી ભી આ સકતી હૈ": ફિલ્મ- પીકૂ
- "તુમ મેરી દુનિયા છીનોગે, મૈં તુમ્હારી દુનિયામેં ઘુસ જાઉંગા": ફિલ્મ- મદારી
- "કુલ તીન બાર ઈશ્ક કિયા, ઔર તીનો બાર એસા ઈશ્ક મતબલ જાનલેવા ઈશ્ક કિયા": ફિલ્મ- કરીબ કરીબ સિંગલ
પીએમ મોદીએ ટ્વીટ કરીને કહ્યું- "ઇરફાન ખાનનું નિધન સિનેમા અને રંગમંચની દુનિયાની એક ક્ષતિ છે. તેને જુદાજુદા માધ્યમોમાં તેના બહુમુખી પ્રદર્શન માટે યાદ કરવામાં આવશે. અમે તેના પરિવાર, દોસ્તો અને પ્રસંશકોની સાથે છીએ. તેમની આત્માને શાંતિ મળે."
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ટેકનોલોજી
આરોગ્ય
Advertisement