શોધખોળ કરો

Box Office પર ફ્યૂઝ થઈ સલમાન ખાનની 'ટ્યૂબલાઈટ', ઈદના દિવસે ન કરી શકી કમાલ!

1/5
જણાવીએ કે 2011માં રિલીઝ થયેલ બોડીગાર્ડથી લઈને વિતેલા વર્ષે 2016માં રિલીઝ થયેલી સુલ્તાન ફિલ્મે પોતાના ઓપનિગં વીકએન્ડમાં ટ્યૂબલાઈટ કરતાં વધારે કમાણી કરી હતી.

2/5
સલમાન ખાન દર વર્ષે એક સુપરહિટ ફિલ્મ દ્વારા ઈદ પર પોતાના ફેન્સને ગીફ્ટ આપે છે અને બદલામાં બોક્સ ઓફિસ પર હંમેશા સરપ્રાઈઝ કરતું કલેક્શન જોવા મળે છે પરંતુ આ વખતે એવો જાદુ જોવા મળ્યો નહી.

3/5
નવી દિલ્હીઃ સુપરસ્ટાર સલમાન ખાનની ફિલ્મ ટ્યૂબલાઈટ બોક્સ ઓફિસ પર કંઈ ખાસ કમાલ કરી નથી શકી. આ ફિલ્મનાં ચોથા દિવસના બોક્સ ઓફિસનાં કલેક્શનના આંકડા આવી ગયા છે. ઈદના દિવસે એટલે કે સોમવારે પણ ફિલ્મ કંઈ ખાસ કમાણી કરી શકી ન હતી.

4/5
ચાર દિવસમાં ફિલ્મે માત્ર 83.86 કરોડ રૂપિયાની કમાણી કરી છે. જો સલમાન ખાનની પાછલી ફિલ્મોની કમાણી સાથે તેની તુલનામાં કરવામાં આવે તો આ ખૂબ જ ઓછી છે.

5/5
 આ ફિલ્મે પ્રથમ દિવસે એટલે કે શુક્રવારે 21.15 કરોડ, બીજા દિવસે 21.17 કરોડ, ત્રીજા દિવસે 22.45 કરોડ અને ચોથા દિવસે એટલે કે ઇદના દિવસે 19.09 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. કુલ મળીને ચાર દિવસમાં આ ફિલ્મે માત્ર 83.86 કરોડ રૂપિયાની કમાણી કરી છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગોવિંદાથી છૂટાછેડા કન્ફર્મ? પુત્ર સાથે ફેમિલી કોર્ટ પહોંચી સુનીતા આહુજા, વીડિયો વાયરલ

Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ

Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો

બોલિવૂડ ડિરેક્ટરની ધરપકડ, 33 વર્ષની એક્ટ્રેસ પર બળાત્કારનો આરોપ, નશો આપીને બનાવ્યો વીડિયો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રેસ્ટોરન્ટના ભોજનમાં ઝેર
Hun To Bolish : હું તો બોલીશ : નકલી દારૂની રેલમછેલ
Mansukh Vasava : નેપાળવાળી ગુજરાતમાં ના ચાલે, અનંત પટેલ પર વસાવાના પ્રહાર
Vehicle Number Plate Reality Check : 'નંબર પ્લેટ નહીં તો પેટ્રોલ નહીં', જુઓ ગ્રાઉન્ડ રિપોર્ટ
Ambalal Patel Prediction : દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે, અંબાલાલ પટેલની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા

હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર

AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે

આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી

ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ

બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો

સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે

Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ

Embed widget