શોધખોળ કરો
શું સંજય દત્તને આ હોટ એક્ટ્રેસ સાથે હતું અફેર ? બુકમાં કરવામાં આવ્યો ખુલાસો
1/7

બુકમાં લખવામાં આવ્યું છે કે, સંજય દત્તની પત્તની રિચા જ્યારે ન્યૂયોર્કમાં કેન્સરની સારવાર કરાવી રહી હતી ત્યારે તેના સુધી માધુરી સાથે અફેરની વાત પહોંચી. પતિના અફેર અંગે જાણીને રિચા બેચેન થઈ ગઈ અને તે ગમે તેમ રીતે ભારત આવીને લગ્ન બચાવા માંગતી હતી.
2/7

આ ઘટના બાદ ટાડા મામલે સંજય દત્તની ધરપકડ થઈ ગઈ હતી. માધુરીના માતા પિતા પહેલાંથી જ સંજય દત્ત સાથે સંબંધને લઇ નારાજ હતા. સંજય જેલમાં ગયા બાદ માધુરીએ તેનાથી અંતર જાળવી રાખવાનું યોગ્ય માન્યું.
Published at : 20 Mar 2018 07:12 PM (IST)
View More























