શોધખોળ કરો
આ હોટ એક્ટ્રેસે કેરળના પૂર માટે એવા કારણને જવાબદાર ગણાવ્યું કે સાંભળીને આંચકો લાગી જશે
1/5

ત્રીજા ટ્વિટમાં પાયલે લખ્યું છે કે, “જ્યારે મોટા મોટા એક્ટર્સ દેશની એક છોકરી સાથે થયેલી રેપની ઘટનાને ધર્મ સાથે જોડીને રજૂ કરે છે તો તે નેશનલ ન્યૂઝ બની જાય છે. પરંતુ જ્યારે હું મારા ધર્મને કેરળના પૂર સાથે જોડું તો લોકો મને અભણ કહે છે. ઉપરાંત મારા કરિયર ગ્રાફ પર પણ નિશાન સાધે છે.”
2/5

મુંબઈઃ કેરળમાં સદીના સૌથી ભયાનક પૂર બાદ બોલીવુડ સ્ટાર્સથી લઈ અનેક લોકો આગળ આવ્યા છે. ઘણા લોકો મુખ્યમંત્રી રાહત ફંડમાં દાન આપી રહ્યા છે. આ દરમિયાન અભિનેત્રી પાયલ રોહતગીએ એક પછી એક એમ ચાર ટ્વિટ કર્યા છે. પાયલે કેરળમાં આવેલા પૂરને ગૌહત્યા સાથે જોડ્યું છે. આ ટ્વિટના કારણે તેની ઘણી આલોચના કરવામાં આવી રહી છે.
Published at : 29 Aug 2018 09:39 AM (IST)
View More





















