ભારતમાં સોશિયલ મીડિયા પર કેમ ટ્રેન્ડ થાય છે પાકિસ્તાની સીરિયલોના વીડિયો ક્લિપ?

'સુનો ચંદા', 'મેરે હમસફર', 'ઝિંદગી ગુલઝાર હૈ', 'તેરે બિન' એવી કેટલીક પાકિસ્તાની સિરિયલો છે જે ભારતીય દર્શકોનું દિલ જીતી રહી છે. ભારતીયો આ સિરિયલના પાત્રો, વાર્તાઓ અને ગીતો પસંદ કરી રહ્યા છે.

આજકાલ ભારતીય દર્શકોને પાકિસ્તાની ડ્રામા જોવાનો ખૂબ શોખ છે. કદાચ આ જ કારણ છે કે પાકિસ્તાની સિરિયલોની નાની-નાની વીડિયો ક્લિપ સોશિયલ મીડિયા પર દરરોજ વાયરલ થતી રહે છે. પરંતુ ભારતમાં આ ડ્રામા

Related Articles