શોધખોળ કરો
'બાહુબલી' પ્રભાસ લગ્ન કરી શકે એમ નથી, 'બાહુબલી' ના ડિરેક્ટરે શું આપ્યું કારણ ?
1/3

પ્રભાસના લગ્નને ખૂબ ચર્ચા થઇ હતી. તેની ખૂબ મજાક ઉડાવવામાં આવી. પ્રભાસ કેમ લગ્ન નથી કરતો તેને લઇને જ્યારે રાજામૌલીને સવાલ કરવામાં આવ્યો ત્યારે તેમણે ખૂબ રસપ્રદ જવાબ આપ્યો હતો. રાજામૌલીએ કહ્યું કે, પ્રભાસ તેની આળસને કારણે લગ્ન કરતો નથી. એ એટલો આળસું છે કે તેના માટે કોઇ છોકરી શોધવી અને તેના માતાપિતા સાથે વાત કરવી ખૂબ મુશ્કેલ કામ છે.
2/3

શોમાં પ્રભાસે તેની લવ લાઇફને લઇને અનેક સવાલોના જવાબ આપ્યા હતા. બાહુબલીની કો-સ્ટાર અનુષ્કા શેટ્ટીની સાથે પ્રભાસની ડેટિંગની ચર્ચા હતી પરંતુ જ્યારે કરણ જૌહરે તેને પૂછ્યું હતું કે તે સિંગલ છે. રાજામૌલીએ જણાવ્યું કે, પ્રભાસ ખૂબ ઇન્ટરોવર્ટ છે. બાહુબલી સ્ટાર પ્રભાસની લઇને તેના ફેન્સ ખૂબ ઓછું જાણે છે.
Published at : 24 Dec 2018 01:01 PM (IST)
View More





















