શોધખોળ કરો

ભાજપ સાંસદ અને બોલિવૂડની જાણીતી આ એક્ટ્રેસના દીકરાની એક્સિડંટ કેસમાં ધરપકડ કરાઈ

ગુરૂવારે મોડી રાત્રે એણે રોયલ કોલકાતા ગોલ્ફ ક્લબની બાઉન્ડ્રી વોલ સાથે કાર ટકરાવી હતી.

નવી દિલ્હીઃ ભાજપની સાસંદ રૂપા ગાંગુલીના દીકરા આકાશ મુખર્જીની ધરપકડ કરવામાં આવી છે. આકાશ મુખર્જીની પોલીસે કાર અકસ્માત બાદ ધરપકડ કરી છે. આકાશ પર નશામાં કાર ચલાવવાનો આરોપ છે. 21 વર્ષના આકાશ પર આઈસીસીની કલમ 427, કલમ 279 અંતર્ગત કેસ નોંધવામાં આવ્યો છે. ગુરૂવારે મોડી રાત્રે એણે રોયલ કોલકાતા ગોલ્ફ ક્લબની બાઉન્ડ્રી વોલ સાથે કાર ટકરાવી હતી. ત્યારબા દિવાલ કારની ઉપર પડી હતી. આકાશને પણ થોડીક ઇજા થઇ હતી. થોડી વાર પછી જાદવપુર પોલીસે આવીને અકસ્માતનું નિરીક્ષણ કર્યું હતું અને આકાશના શ્વાસનો ટેસ્ટ લેતાં જાણ થઇ હતી કે તેણે દારૂ પીધો હતો. પોલીસ એ તપાસ કરી રહી છે કે અકસ્માત થયો ત્યારે કારની સ્પીડ કેટલી હતી. આ ઘટના બાદ સાંસદ રૂપા ગાંગુલીએ ટ્વીટ કર્યું. તેણે લખ્યું મારો દીકરો મારા ઘરની નજીક અકસ્માતનો ભોગ બન્યો છે. મેં પોલીસને ફોલન કર્યો જેથી તે આ મામલે કાયદાકીય રીતે જુએ. મહેરબાની કરીને કોઈ પક્ષ લેવામાં ન આવે, કોઈ રાજનીતિ કરવામાં ન આવે. હું મારા દીકરાને પ્રેમ કરું છે અને તેનું ધ્યાન રાખીશ પરંતુ કાયદો પોતાનું કામ કરવું જોઈએ.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!

આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું

ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત

ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?
Hun To Bolish : હું તો બોલીશ : બુટલેગરોને ભાજપના નેતાઓના આશીર્વાદ?
Hun To Bolish : હું તો બોલીશ : નેતા કે નફ્ફટ ?
Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનો માહોલ, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
Amit Chavda: ભાજપ નેતા દારુ સાથે ઝડપાતા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાના ભાજપ પર પ્રહાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ

IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી

Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ

GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા

Embed widget