શોધખોળ કરો

બ્રેકઅપ બાદ ક્રિષ્ણા શ્રોફના એક્સ બોયફ્રેન્ડ ઇબને કરી પોસ્ટ, લખ્યું. પ્રેમ તો કરૂં છું પરંતુ...

કૃષ્ણા શ્રોફ અને તેમનો એક્સ બોયફ્રેન્ડ ઇબન હેમ્સ ફરી એક વાર ચર્ચામાં છે. ઇબન એક પોસ્ટ કરી છે. જેમાં તેમણે તેમની એક્સ ક્રિષ્ણાને એક મેસેજ આપ્યો છે.શું છે મેસેજ જાણીએ...

કૃષ્ણા શ્રોફ અને તેમનો એક્સ બોયફ્રેન્ડ ઇબન હેમ્સ ફરી એક વાર ચર્ચામાં છે. ઇબને બ્રેકઅપ બાદ ઇન્સ્ટા સ્ટોરી પોસ્ટ કરી હતી. બંનેનું ગત વર્ષે અંતમાં બ્રેકઅપ થઇ ગયું હતું. ઇબન અને કૃષ્ણાના બ્રેકઅપ બાદ આ મુદ્દો સોશિયલ મીડિયા યુઝર્સ માટે દલીલનો અને ડિબેટનો મુદ્દો બની ગયો હતો. બ્રેકઅપ બાદ ઇબને લખ્યું હતું કે,” જ્યારે રિલેશનશિપમાં તમે ખુદ સંબંધ પૂર્ણ કરવાની કોશિશ કરશો તો આપનો એક્સ પાર્ટનર આપના માટે સારી વાત નહીં કહે, તે મનભરીને ખરાબ બોલશે. આવું તે એ માટે કરશે, કારણે કે તે ખુદ ખૂબ જ ખરાબ મહેસૂસ કરતા હોય છે.આ ફ્રસ્ટ્રેશનથી  બહાર આવવા માટે તે સતત તેના એકસ પર ખોટા આરોપો મૂકે છે. જો કે આ સમયે આપણે તેમના વિશે ખરાબ વાક્યો બોલવાની બદલે તેમના રા મિત્ર બનીને મદદ કરવી જોઇએ” ઇબને સોશિયલ મીડિયા પર બ્રેકઅપ મુદ્દે કર્યો હતો ખુલાસો બ્રેકઅપ બાદ ઇબને એક સેલ્ફી વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતા કહ્યું હતું કે, “હું તારાથી નારાજ બિલકુલ નથી. તારા માટે મારા માટે માત્ર પ્રેમ છે. તું તારી જિંદગી જીવ અને હું મારી” બંનેએ બહુ લાંબા સમય સુધી એકબીજાને ડેટ કર્યું હતું અને લાંબી રિલેશનશિપ બાદ બંનેએ જુદા થઇ જવાનો નિર્ણય લીધો. એક સમયે બંનેના લગ્નની અફવા પણ બહુ જ તેજ થઇ હતી. આ સમયે અચાનક નવેમ્બર 2020માં  કૃષ્ણાએ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ લખીને તેમના ફેન્સ કલબે રિક્વેસ્ટ કરી હતી. તે તેમને આ પોસ્ટમાં ઇબન સાથે ટેગ ન કરે. નવેમ્બરમાં બંને થયા અલગ ગત વર્ષ નવેમ્બરમાં બંનેએ અલગ થવાનો નિર્ણય કર્યો હતો. આ સમયે ક્રિષ્ણાએ લખ્યુ હતું કે, “આપ સભી ફેન્ ક્લબ કાફી પ્યારે હો, લેકિન પ્લીઝ મુઝે ઇબન સાથ ટેગ કરના બંદ કર દે”  તેમણે જણાવ્યું હતું કે, “હું આપને એટલા માટે કહી રહી છું કેમ કે આપ બધું જ જાણો છો. આ સાથે કૃષ્ણાએ સોશિયલ મીડિયા પર ઇબન સાથેની બધી જ તસવીર ડિલિટ કરી દીધી હતી.

ટોપ સ્ટોરી

દિલ્હી પાછા ફરતાં જ અભિજીત દિપકનો મોટો ધડાકો, રાષ્ટ્રવ્યાપી આંદોલનનું એલાન

રાજકોટમાં દિલધડક લૂંટ વિથ મર્ડર: કર્મચારીને ગોળી મારી 1.60 કરોડનું સોનું લૂંટી લૂંટારુઓ ફરાર

Gold-Silver Price Crash: ચાંદીમાં ₹7,500નો ભારે ઘટાડો, જાણો 10 ગ્રામ સોનાનો ભાવ

Gujarat Weather: ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, જાણો 19 ઓક્ટોબરથી ક્યાં વરસશે મેઘરાજા

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | સમાજ સુધારણાના નવા નિયમ
Hun To Bolish | હું તો બોલીશ | મનમાની કોની ?
Mumbai | મુંબઈની ઈમારતમાં આગ લાગતા એકનું મોત, 10થી વધુ લોકોનું કરાયું રેસ્ક્યૂ
Delhi Fire | દિલ્હીના જાફરાબાદની રેસ્ટોરન્ટમાં લાગી આગ, પહેલા માળેથી કૂદીને લોકોએ બચાવ્યો જીવ
Bihar boat tragedy: બિહારના હાજીપુરામાં બોટ પલટી જતા 13 લોકોના મોત, સાતનું કરાયું રેસ્ક્યૂ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હી પાછા ફરતાં જ અભિજીત દિપકનો મોટો ધડાકો, રાષ્ટ્રવ્યાપી આંદોલનનું એલાન
દિલ્હી પાછા ફરતાં જ અભિજીત દિપકનો મોટો ધડાકો, રાષ્ટ્રવ્યાપી આંદોલનનું એલાન
રાજકોટમાં દિલધડક લૂંટ વિથ મર્ડર: કર્મચારીને ગોળી મારી 1.60 કરોડનું સોનું લૂંટી લૂંટારુઓ ફરાર
રાજકોટમાં દિલધડક લૂંટ વિથ મર્ડર: કર્મચારીને ગોળી મારી 1.60 કરોડનું સોનું લૂંટી લૂંટારુઓ ફરાર
Gold-Silver Price Crash: ચાંદીમાં ₹7,500નો ભારે ઘટાડો, જાણો 10 ગ્રામ સોનાનો ભાવ
Gold-Silver Price Crash: ચાંદીમાં ₹7,500નો ભારે ઘટાડો, જાણો 10 ગ્રામ સોનાનો ભાવ
Gujarat Weather: ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, જાણો 19 ઓક્ટોબરથી ક્યાં વરસશે મેઘરાજા
Gujarat Weather: ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, જાણો 19 ઓક્ટોબરથી ક્યાં વરસશે મેઘરાજા
મોદી કેબિનેટના 3 મોટા નિર્ણયો: રેલવે કર્મીઓને બોનસ અને દિવ્યાંગોને જન્મથી પેન્શનની ભેટ

રેશનકાર્ડ ધારકોને ઓક્ટોબરમાં જ મળશે સીંગતેલ અને ખાંડ, 96% જથ્થો પહોંચ્યો, જાણો ક્યારથી મળશે

Jio લાવશે દેશનો મોટો IPO: 21 ઓક્ટોબરે ખુલશે, RIL શેરધારકો માટે થઈ મોટી જાહેરાત

ચીન આડેધડ કેમ ખરીદી રહ્યું છે સોનું? દિવાળી પહેલાં ભારતીયો માટે ચિંતા કે તક? જાણો વિગત

Embed widget