શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
કુમાર વિશ્વાસે આ હોટ એક્ટ્રેસને રાજનીતિમાં આવવાની સલાહ આપી, મળ્યો આવો મજેદાર જવાબ
વર્કફ્રંટની વાત કરીએ તો રિચા ચઢ્ઢા જલ્દી આવનારી ફિલ્મ ‘પંગા’માં નજરે આવશે.
![કુમાર વિશ્વાસે આ હોટ એક્ટ્રેસને રાજનીતિમાં આવવાની સલાહ આપી, મળ્યો આવો મજેદાર જવાબ kumar vishwas and bollywood actress richa chadda tweet about politics are viral on social media કુમાર વિશ્વાસે આ હોટ એક્ટ્રેસને રાજનીતિમાં આવવાની સલાહ આપી, મળ્યો આવો મજેદાર જવાબ](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/11/19075425/richa-chadda-2.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
નવી દિલ્હીઃ કુમાર વિશ્વા સોશ્યલ મીડિયા પર પોતાના ટ્વીટ્સને લઈને ચર્ચામાં રહે છે. એવામાં ફરી એક વખત કુમાર વિશ્વાસનું એક ટ્વીટ વાયરલ થઈ રહ્યું છે. પોતાના ટ્વીટમાં કુમાર વિશ્વાસે બોલિવૂડ એક્ટ્રેસ રિચા ચડ્ઢાને રાજનીતિમાં આવવાની વાત કહી છે. જ્યારે રિચાએ પણ કુમાર વિશ્વાસને મજેદાર જવાબ આપ્યો છે. એવામાં સોશ્યલ મીડિયામાં બન્નેના ટ્વીટ્સ વાયરલ થઈ રહ્યા છે.
રિચા ચઢ્ઢાને ટેગ કરી ડો.કુમાર વિશ્વાસ એક ટ્વીટ કર્યું અને લખ્યું કે, ‘હવે તો કોમેડી પણ સારી કરી લો છો તો હવે રાજનીતિમાં જોડાઈ જાવ.’ કુમાર વિશ્વાસનું આ ટ્વીટ જબરદસ્ત વાયરલ થયું. તેમના આ ટ્વીટને રિટ્વીટ કરી એક્ટ્રેસ રિચા ચડ્ઢાએ પણ જવાબ આપતા અભિનેત્રી કાજોલની એક GIF ઇમેજ પોસ્ટ કરી જેની સાથે લખ્યું હતું ‘હમસે ના હો પાયેગા’. ઉલ્લેખનીય છે કે રિચા ચડ્ઢા પણ દેશની રાજનીતિ અંગે ખુલીને વાત કરે છે અને રાજનીતિને લઈ તેના ટ્વીટ પણ ઘણા વાયરલ થાય છે.अब तो कॉमेडी भी अच्छी करने लगी हो , अब तो पॉलिटिक्स जॉइन कर लो @RichaChadha????????????
— Dr Kumar Vishvas (@DrKumarVishwas) November 18, 2019
વર્કફ્રંટની વાત કરીએ તો રિચા ચડ્ઢા જલ્દી આવનારી ફિલ્મ ‘પંગા’માં નજરે આવશે. આ ફિલ્મ આગામી વર્ષે રિલીઝ થશે. ફિલ્મમાં રિચા ચઢ્ઢા સિવાય કંગના રનૌત, પંકજ તિવારી જેસી ગીલ અને નૈના ગુપ્તા મુખ્ય ભૂમિકામાં છે.स्वामी जी कहते हैं “करने से होता है” ???????? https://t.co/aFS1NJSUQS
— Dr Kumar Vishvas (@DrKumarVishwas) November 18, 2019
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
અમદાવાદ
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)