ઉલ્લેખનીય છે કે, રાહુલ રાજનુ નામ ત્યારે ચર્ચામાં આવ્યું હતું, જ્યારે તેની ગર્લફ્રેન્ડ બાલિકા વધુ ફેમ પ્રત્યુષા બેનર્જીનું મોત થઇ ગયુ હતુ. પ્રત્યુષાએ 1 એપ્રિલ, 2016એ પોતાના ઘરમાં આત્મહત્યા કરી લીધી હતી. રાહુલ પર તેને આત્મહત્યા માટે ઉકસાવવાનો આરોપ છે.
2/4
3/4
રાહુલે ઇન્સ્ટા પર પત્ની સાથે ફોટો શેર કર્યો છે. બ્રાઇડલ લૂકમાં પત્નીની સાથે ફોટો શેર કરતા લખ્યુ- ''આજે અમે બન્નેએ લગ્ન કરી લીધા છે. અમે જિંદગીભર સાથે રહેવાના અને પ્રેમ કરવાનું વચન લીધુ છે. કૃપા કરીને અમને તમારા આશીર્વાદ આપો જેથી અમે જિંદગીની નવી શરૂઆત કરી શકીએ.''
4/4
મુંબઇઃ સ્વર્ગસ્થ ટીવી એક્ટ્રેસ પ્રત્યુષા બેનર્જીના બૉયફ્રેન્ડ રાહુલ રાજ સિંહે લગ્ન કરી લીધા છે. તેને પોતાની લૉન્ગ ટાઇમ ગર્લફ્રેન્ડ સલોની શર્મા સાથે લગ્ન કર્યા છે. બન્નેએ ફેમિલી અને નજીકના મિત્રોની હાજરીમાં સાત ફેરા ફરી લીધા છે.