શોધખોળ કરો

Pics: ગ્લૉબલ સ્ટાર ગર્લ પ્રિયંકાએ દુબઇથી શેર કરી શાનદાર તસવીરો, દિલકશ અંદાજમાં વેકેશન એન્જૉય કરતી દેખાઇ

પ્રિયંકા ચોપડાની જે તસવીરોની વાત કરવામાં આવી રહી છે, તે તેના ઇન્સ્ટાગ્રામ પર પર શેર કરવામાં આવી છે

Priyanka Chopra Latest Pics: જાણીતી એક્ટ્રેસ પ્રિયંકા ચોપડા આજકાલ દુબઇ ટ્રિપ પર છે. અહીં તે હળવાશની પળો માણી રહી છે, આ બધાની વચ્ચે એક્ટ્રેસની લેટસ્ટ તસવીરો સોશ્યલ મીડિયા પર છવાઇ છે. બૉલીવુડથી લઇને હૉલીવુડ સુધી પોતાની ખાસ ઓળખ બનાવનારી પ્રિયંકા ચોપડા આજકાલ દુબઇ ટ્રિપ પર છે, અને ત્યાં પોતાનુ વેકેશન એન્જૉય કરી રહી છે. એક્ટ્રેસની ત્યાંથી કેટલીક ખાસ તસવીરો વાયરલ થઇ છે.

અહીં પ્રિયંકા ચોપડાની જે તસવીરોની વાત કરવામાં આવી રહી છે, તે તેના ઇન્સ્ટાગ્રામ પર પર શેર કરવામાં આવી છે. તસવીરોમાં જોઇએ તો એક્ટ્રેસ વેકેશનને ભરપુર રીતે માણી રહી છે. એટલુ જ નહીં પોતાના દિલકશ અંદાજથી પ્રિયંકા ચોપડા દરેકનુ ધ્યાન પોતાની તરફ ખેંચી રહી છે.

View this post on Instagram
 
A post shared by Priyanka (@priyankachopra)

તસવીરોમાં તમે જોઇ શકો છો કે દરિયા કિનારે બીચ પર પ્રિયંકા ચોપડા પોતાની ફૂરસતની પળોને જબરદસ્ત રીતે એન્જૉય કરી રહી છે. આ તસવીરો હાલમાં ખુબ ચર્ચામાં છે.

View this post on Instagram
 
A post shared by Priyanka (@priyankachopra)

પ્રિયંકા ચોપડાના ફેન્સ આ તસવીરો પર ખુબ કૉમેન્ટ અને શેરિંગ કરી રહ્યાં છે, લાખોમાં લાઇક્સ પણ મળી રહી છે.

View this post on Instagram
 
A post shared by Priyanka (@priyankachopra)

View this post on Instagram
 
A post shared by Priyanka (@priyankachopra)

View this post on Instagram
 
A post shared by Priyanka (@priyankachopra)

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ
Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ
Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો
Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો
બોલિવૂડ ડિરેક્ટરની ધરપકડ, 33 વર્ષની એક્ટ્રેસ પર બળાત્કારનો આરોપ, નશો આપીને બનાવ્યો વીડિયો
બોલિવૂડ ડિરેક્ટરની ધરપકડ, 33 વર્ષની એક્ટ્રેસ પર બળાત્કારનો આરોપ, નશો આપીને બનાવ્યો વીડિયો
CM વિજયની પત્નીએ છૂટાછેડાનો કેસ પાછો ખેંચ્યો, 27 વર્ષના સંબંધ હતા તૂટવાની અણી પર
CM વિજયની પત્નીએ છૂટાછેડાનો કેસ પાછો ખેંચ્યો, 27 વર્ષના સંબંધ હતા તૂટવાની અણી પર

વિડિઓઝ

No Number Plate , No Petrol : રાજકોટ પોલીસનો મોટો નિર્ણય; નંબર પ્લેટ નહીં, તો ઈંધણ નહીં
Bhavnagar News : ભાવનગરમાં જુગાર પર રેડ દરમિયાન ભાગવા જતાં કૂવામાં ખાબકતા 3 યુવકોના મોત
Rajkot Police : રાજકોટમાં દુકાનદારે ચોકલેટની લાલચ આપી બાળકી સાથે કર્યું અધમ કૃત્ય
Tarun Chugh Gujarat BJP Incharge:  ગુજરાત ભાજપ પ્રભારી બન્યા તરુણ ચૂગ
Gujarat Rain Forecast : ગુજરાતમાં ક્યાં ક્યાં ભારે વરસાદની આગાહી?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
8th Pay : 8માં પગાર પંચમાં થશે બમ્પર વધારો! 45,000 રુપિયા થઈ શકે છે મિનિમમ પેન્શન? 
8th Pay : 8માં પગાર પંચમાં થશે બમ્પર વધારો! 45,000 રુપિયા થઈ શકે છે મિનિમમ પેન્શન? 
Gold Silver Rate:સોનાના ભાવમાં અચાનક ઘટાડો થયો, ચાંદી પણ તૂટી, જાણો લેટેસ્ટ કિંમત 
Gold Silver Rate:સોનાના ભાવમાં અચાનક ઘટાડો થયો, ચાંદી પણ તૂટી, જાણો લેટેસ્ટ કિંમત 
Gujarat Rain: ભારે વરસાદના નવા રાઉન્ડને લઈ હવામાન વિભાગની મોટી આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
Gujarat Rain: ભારે વરસાદના નવા રાઉન્ડને લઈ હવામાન વિભાગની મોટી આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
Post Office ની આ સ્કીમ છે ગજબ, માત્ર વ્યાજથી થશે ₹4.50 લાખની કમાણી, સમજો કેલક્યુલેશન
Post Office ની આ સ્કીમ છે ગજબ, માત્ર વ્યાજથી થશે ₹4.50 લાખની કમાણી, સમજો કેલક્યુલેશન
BJP: ભાજપનો ચૂંટણીલક્ષી મોટો ફેરબદલ, પૂર્વ MLA જગદીશ પટેલને બનાવાયા યુપીના સહપ્રભારી, તરુણ ચૂગ બન્યા ગુજરાતના પ્રભારી
BJP: ભાજપનો ચૂંટણીલક્ષી મોટો ફેરબદલ, પૂર્વ MLA જગદીશ પટેલને બનાવાયા યુપીના સહપ્રભારી, તરુણ ચૂગ બન્યા ગુજરાતના પ્રભારી
Gujarat Rain: ખેડૂતો માટે ખુશખબર, રાજ્યમાં 23 ઓગસ્ટ સુધી ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
Gujarat Rain: ખેડૂતો માટે ખુશખબર, રાજ્યમાં 23 ઓગસ્ટ સુધી ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
મોંઘવારીનો વધુ એક માર, ગુજરાત ગેસે CNGના ભાવમાં કેટલો કર્યો વધારો ?
મોંઘવારીનો વધુ એક માર, ગુજરાત ગેસે CNGના ભાવમાં કેટલો કર્યો વધારો ?
Embed widget