શોધખોળ કરો

Pics: સાઉથ સ્ટારના ક્યૂટ અંદાજ પર ફેન્સ ફિદા, એક્ટ્રેસે શેર કરી એકથી એક ચઢિયાતી તસવીરો

એક્સપ્રેશન ક્વિન રશ્મિકા મંદાનાએ ઇન્સ્ટાગ્રામ પર આ બીચની તસવીરોથી સનસની મચાવી દીધી છે.

Rashmika Mandanna Latest Pics: નેશનલ ક્રશ બની ચૂકેલી રશ્મિકા મંદાનાની લેટેસ્ટ તસવીરોએ ફેન્સને ઘાયલ કરી દીધા ચછે. આ વખતે એક્ટ્રેસે ખાસ પિન્ક ચેક ડ્રેસમાં ગજબનો લૂક શેર કર્યો છે. સાઉથ સુપર સ્ટાર અભિનેત્રી રશ્મિકા મંદાના (Rashmika Mandanna) એ સોશ્યલ મીડિયા પર પોતાની કેટલીક લેટેસ્ટ તસવીરો શેર કરી છે, જેમાં તે દરિયા કિનારે સિઝલિંગ પૉઝ આપતી દેખાઇ રહી છે. 

એક્સપ્રેશન ક્વિન રશ્મિકા મંદાનાએ ઇન્સ્ટાગ્રામ પર આ બીચની તસવીરોથી સનસની મચાવી દીધી છે. તસવીરો શેર કરતાં રશ્મિકા મંદાનાએ મજેદાર કેપ્શન પણ લખ્યું છે, જેમાં તેને ફોન નંબર બદલવા અને બૉર ના થવાની વાત કરી રહી છે. 'શ્રીવલ્લી' એટલે કે રશ્મિકા મંદાના આ શાનદાર તસવીરોમાં કિલર પૉઝ આપતી દેખાઇ રહી છે. ફેન્સના દિલની ધડકનો વધારી રહી છે. 

View this post on Instagram
 
A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna)

એક્ટ્રેસ પિન્ક કલરની ચેક ડ્રેસમાં કમાલની દેખાઇ રહી છે. આ લૂકમાં રશ્મિકા મંદાનામાં ગૉગલ્સ લગાવ્યા છે, અને બીચ પર કિલર પૉઝ આપતા ચિલ કરી રહી છે. થોડાક દિવસો પહેલા રશ્મિકા મંદાનાએ પોતાના માલદીવના વેકેશન પીક્સ પણ શેર કર્યા હતા. તે માલદીવના બીચ પર બિકીનીમાં એન્જૉય કરતી દેખાઇ હતી. 

View this post on Instagram
 
A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna)

થોડાક દિવસો પહેલા અભિનેત્રી રશ્મિકા તાજેતરમાં તેના રુમર્ડ બોયફ્રેન્ડ વિજય દેવેરાકોંડા સાથે માલદીવ જતી વખતે એરપોર્ટ પર જોવા મળી હતી. ત્યારથી એવી અટકળો ચાલી રહી છે કે આ સ્ટાર કપલ તેમની રજાઓ માલદીવમાં સાથે વિતાવી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે રશ્મિકા મંદાનાની ફિલ્મ ગુડ બાય હાલમાં જ રિલીઝ થઇ હતી, જેમાં તે અમિતાભ બચ્ચન સાથે દેખાઇ હતી. આ ઉપરાંત એક્ટ્રેસની ફિલ્મ પુષ્પા 2નો ફેન્સનો ખુબ ઇન્તજાર છે.

View this post on Instagram
 
A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna)

View this post on Instagram
 
A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna)

View this post on Instagram
 
A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna)

View this post on Instagram
 
A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna)

View this post on Instagram
 
A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna)

ટોપ સ્ટોરી

ગોવિંદાથી છૂટાછેડા કન્ફર્મ? પુત્ર સાથે ફેમિલી કોર્ટ પહોંચી સુનીતા આહુજા, વીડિયો વાયરલ
ગોવિંદાથી છૂટાછેડા કન્ફર્મ? પુત્ર સાથે ફેમિલી કોર્ટ પહોંચી સુનીતા આહુજા, વીડિયો વાયરલ
Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ
Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ
Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો
Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો
બોલિવૂડ ડિરેક્ટરની ધરપકડ, 33 વર્ષની એક્ટ્રેસ પર બળાત્કારનો આરોપ, નશો આપીને બનાવ્યો વીડિયો
બોલિવૂડ ડિરેક્ટરની ધરપકડ, 33 વર્ષની એક્ટ્રેસ પર બળાત્કારનો આરોપ, નશો આપીને બનાવ્યો વીડિયો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રેસ્ટોરન્ટના ભોજનમાં ઝેર
Hun To Bolish : હું તો બોલીશ : નકલી દારૂની રેલમછેલ
Mansukh Vasava : નેપાળવાળી ગુજરાતમાં ના ચાલે, અનંત પટેલ પર વસાવાના પ્રહાર
Vehicle Number Plate Reality Check : 'નંબર પ્લેટ નહીં તો પેટ્રોલ નહીં', જુઓ ગ્રાઉન્ડ રિપોર્ટ
Ambalal Patel Prediction : દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે, અંબાલાલ પટેલની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
Embed widget