પૂલમાં બિકિની પહેરીને પડાવેલી અહાનાની આ તસવીરો ખૂબ વાયરલ થઇ રહી છે.
7/10
અહાનાની આ તસવીરો ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાંથી લીધી હતી.
8/10
ફિલ્મમાં અહાના એક મહાત્વાકાંક્ષી યુવતીની ભૂમિકા નિભાવી હતી જે દિલ્હી જઇને લાઇફ જીવવા માંગે છે.
9/10
ઉલ્લેખનીય છે કે અહાનાની આ ફિલ્મ ખૂબ વિવાદમાં રહી હતી. સેન્સર બોર્ડે આ ફિલ્મને સર્ટિફિકેટ આપવાનો ઇનકાર કરી દીધો હતો. બાદમાં અનેક પ્રયત્નો છતાં ફિલ્મને રીલિઝ કરવામાં આવી હતી.
10/10
મુંબઇઃ બોલિવૂડ એક્ટ્રેસ અહાના કુમરાએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર બોલ્ડ તસવીરો પોસ્ટ કરી હતી. બોલિવૂડ એક્ટ્રેસ અહાનાએ ફિલ્મ ‘લિપસ્ટિક અંડર માય બુરખા’માં ભૂમિકા ભજવી હતી.