શોધખોળ કરો

આમિર ખાનની ‘મહાભારત’ માટે 1000 કરોડ રૂપિયાનું રોકાણ કરશે આ ઉદ્યોગપતિ, નામ જાણીને ચોંકી જશો

1/4
 બાહુબલીના ફિલ્મ ડાયરેક્ટર એસ.એસ. રાજામૌલી પણ આમિર ખાન સાથે મહાભારત બનાવવાની ઈચ્છા બતાવી ચૂક્યા છે. રાજામૌલી આ ફિલ્મમાં મોહનલાલ, રજનીકાંત અને આમિર ખાનને કાસ્ટ કરવા માગે છે. જો કે મોહનલાલ પોતે પણ મહાભારત બનાવવાનો પ્લાન કરતા હોવાથી રાજામૌલીએ હાલ આ ફિલ્મ બનાવવાનું માંડી વાળ્યું છે. હવે જોવાનું મજેદાર રહેશે કે સૌથી પહેલા કોની ‘મહાભારત’ ફિલ્મી પડદે જોવા મળે છે.

2/4
 મહત્વનું છે કે આમિર ઈચ્છે છે કે મહાભારતની ગણના તેમની શ્રેષ્ઠ ફિલ્મો પૈકીની એકમાં થાય. આમિર આ ફિલ્મનું નિર્માણ ભવ્ય સ્કેલ પર કરવા માગે છે, હૉલિવુડ ફિલ્મો ‘ધ લોર્ડ ઓફ ધ રિંગ્સ’ અને ‘ગેમ ઓફ થ્રોન્સ’ની જેમ. જો કે આટલા મોટાપાયે મહાભારત બનાવવા માટે ખૂબ મોટું બજેટ જરૂરી છે. કારણકે વિઝ્યુઅલ ટ્રીટમેંટમાં ઘણાં રૂપિયા ખર્ચ થશે.

3/4
 મીડિયા રિપોર્ટ અનુસાર, મુકેશ અંબાણી આમિર ખાનની મહાભારતને કો-પ્રોડ્યુસ કરશે, જેમાં તે 1000 કરોડ રૂપિયાનું બજેટ આપશે. જો કે હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે મુકેશ અંબાણી આ ફિલ્મ માટે નવું પ્રોડક્શન હાઉસ શરૂ કરશે કે પોતાની બીજી મીડિયા કંપની જેમકે જિયો અને વાયકોમ 18 દ્વારા પ્રોડ્યુસ કરશે.

4/4
નવી દિલ્હીઃ આમિર ખાને પોતાની ઈચ્છા વ્યક્ત કરી હતી કે તે ‘મહાભારત’ને ફિલ્મ તરીકે ઉતારવા માગે છે. આખરે આમિર ખાનનું સપનું પૂરું થતું જોવા મળી રહ્યું ચે. આમિર ખાન પોતાની ફિલ્મ ઠગ્સ ઓફ હિન્દુસ્તાન બાદ મહાભારત પર આધારિત ફિલ્મ સીરીઝ પર કામ શરૂ કરશે. ખાસ વાત એ છે આ ફિલ્મને દેશના સૌથી મોટા બિઝનેસ ટાયકૂન રિલાયન્સના ચેરમેન મુકેશ અંબાણી કો-પ્રોડ્યૂસ કરવા જઈ રહ્યા છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Ramayana Trailer Release Date: 'રામાયણ' ના ટ્રેલરની રિલીઝ ડેટ કન્ફર્મ, 4 હજાર કરોડમાં બની રહી છે ફિલ્મ

Cheque Bounce Case: રાજપાલ યાદવ ફરીથી જશે જેલ, ચેક બાઉન્સ કેસમાં હાઈકોર્ટે સંભળાવી સજા

અંશુલા-રોહનના વેડિંગ રિસેપ્શનમાં બોલિવૂડ સિતારા ઉમટ્યા, કાંજીવરમ સાડીમાં રેખાનું જાજરમાન લૂક બન્યું આકર્ષણનું કેન્દ્ર

Exclusive: ત્રીજી વખત લગ્નના બંધનમાં બંધાયો આમિર ખાન, પત્ની ગૌરી સાથેની ફર્સ્ટ વેડિંગ ફોટો આવી સામે

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ક્યાના ભૂવા મોટા ?
Hun To Bolish : હું તો બોલીશ : સસ્પેન્ડ નહીં ડિસમિસ
Hun To Bolish : હું તો બોલીશ : આ બાટલી ક્યાંથી આવી ?
Devusinh Chauhan Statement: ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણનું સ્ફોટક નિવેદન
Rajkot Gaming Zone Fire Case : રાજકોટ TRP અગ્નિકાંડમાં મનપાની સૌથી મોટી કાર્યવાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ambalal Patel: આ તારીખથી વરસાદ ફરી કરશે ધમાકેદાર બેટિંગ, અંબાલાલ પટેલની નવી આગાહી

આવતીકાલનું હવામાનઃ 12 જુલાઈએ 18 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70km ની ઝડપે પવન અને વાવાઝોડાની આશંકા

Gold Silver Price: 163 દિવસમાં ચાંદી ₹1.66 લાખ સસ્તી થઈ! જાણો 10 ગ્રામ સોનું કેટલું ઘટ્યું?

વિયેતનામમાં ભારતીય પ્રવાસીઓથી ભરેલી બોટ પલટી, 15 ના મોત, દૂતાવાસે જાહેર કર્યો હેલ્પલાઇન નંબર

IND vs ENG 5th T20: શું આજે સંજુ સેમસન રમશે? આ દિગ્ગજ ખેલાડી થશે બહાર, જુઓ સંભવિત પ્લેઇંગ 11

રામ મંદિરમાં CEO પદ માટે નક્કી કરાયો ક્રાઈટેરિયા, જાણો યોગ્યતા અને અરજી કરવાની છેલ્લી તારીખ

યુકેમાં કંગાળ પ્રદર્શનથી BCCI લાલઘૂમ: શું ગૌતમ ગંભીર અને શ્રેયસ ઐયર પર એક્શન લેવાશે?

દર્શનના પહેલા અઠવાડિયામાં જ 90 ટકા પીગળી ગયા બાબા બર્ફાની... ગ્લોબલ વોર્મિંગ કે માનવીય દખલ?

Embed widget