શોધખોળ કરો

બોલીવુડની આ એક્ટ્રેસનો બાથટબનો હોટ Video થયો Leak, બિગ બોસની રહી ચૂકી છે કન્ટેસન્ટ

1/5
 જોકે, સોશિયલ મીડિયા પર એવી ચર્ચા થઇ રહી છે કે આ વીડિયો એ માત્ર પબ્લિસિટી સ્ટંટ માટે લીક કરવામાં આવ્યો છે. નોંધનીય છે કે લીક થયેલો વીડિયો ફિલ્મ ‘નિર્દોષ’નો છે. જેમાં મહેક ઉપરાંત અરબાઝ ખાન, મુકુલ દેવ, મંજરી ફડનીસ અને અશ્મીત પટેલ પણ છે. આ ફિલ્મ એક મર્ડર મિસ્ટ્રી છે. જે 19 જાન્યુઆરીના રોજ રીલિઝ થશે. મહેક ‘નિર્દોષ’ ઉપરાંત ‘વોન્ટેડ’, ‘નઇ પડોશન’, ‘યમલા પગલા દિવાના’ જેવી ફિલ્મ્સમાં પણ જોવા મળી હતી.

2/5
 નોંધનીય છે કે ટેલિવિઝનમાં બિગ બોસની સીઝન ઉપરાંત મહેક ‘કવચ…કાલી શક્તિઓ સે’માં પણ કામ કરી ચૂકી છે. આ સીરિયલમાં તે મંજુલિકાના કેરેક્ટરમાં જોવા મળી હતી. મહેકે હિંદી ઉપરાંત તેલુગુ, પંજાબી,કન્નડ અને બંગાળી ભાષામાં પણ કામ કર્યું છે.

3/5
 નોંધનીય છે કે મહેકે અનેક બોલિવૂડ ફિલ્મ્સમાં પણ કામ કર્યું છે. તે સલમાન સાથે ‘બિગ બોસ’માં પણ જોવા મળી હતી. ટૂંક સમયમાં જ મહેક ચહલ અરબાઝ ખાનની અપકમિંગ ફિલ્મ ‘નિર્દોષ’માં જોવા મળશે.

4/5
 જોકે આ વીડિયો લીક થવાથી એક્ટ્રેસ ખૂબ જ પરેશાન છે. આ વીડિયો અંગે મહેકે જણાવ્યું હતું કે,’હું તે સમયે ખૂબ જ પરેશાન થઇ હતી જ્યારે મારી ફ્રેન્ડે મને આ ક્લિપ બતાવી હતી. આ સીન ‘નિર્દોષ’ ફિલ્મ માટે શૂટ કરવામાં આવ્યો હતો. મેં આ વાતની જાણ ડિરેક્ટર પ્રદિપ અને સુબ્રતોને આપી હતી. અમે એ વ્યક્તિને શોધવાની કોશિશ કરી રહ્યાં છે. જેણે આ લીક કર્યું છે. મને એ સમજમાં નથી આવતું કે હવે શું કરવું જોઇએ.’

5/5
નવી દિલ્હીઃ સલમાન ખાનની સાથે કામ કરી ચૂકેલ બોલીવુડ અને ટીવી એક્ટ્રેસ મહક ચહલનો બાથટબનો વીડિયો ઇન્ટરનેટ પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. બિગ બોસની સીઝન 8માં આવી ચૂકેલ મહચ ચહલ વીડિયોમાં બાથટબમાં નહાતી જોવા મળી રહી છે. હાલમાં આ વીડિયોમાં એવા કોઈ અશ્લીલ દ્રશ્ય નથી, વીડિયો જોઈને અંદાજો લગાવી શકાય છે કે તે કેમેરાની સામે કોઈ ફિલ્મ માટે શૂટ કરી રહી છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Bhavnagar News: ભાવનગરમાં ડુપ્લીકેટ દારુ પીવાથી એકનું મોત, છની તબિયત લથડી

Vadodara News: વડોદરામાં દારૂની ખેપ મારતો પોલીસકર્મી ઝડપાયો, બીમારીના નામે લીધી હતી રજા

West Bengal: કોલકત્તામાં હોટલમાં લાગી ભીષણ આગ, નવ લોકોના મોત

NTAની મોટી કાર્યવાહી, પેપર સેટ કરનારા 600 નિષ્ણાંતો હટાવ્યા, નવી ટીમ બની

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bhavnagar News: ભાવનગરમાં ડુપ્લીકેટ દારુ પીવાથી એકનું મોત, છની તબિયત લથડી
Bhavnagar News: ભાવનગરમાં ડુપ્લીકેટ દારુ પીવાથી એકનું મોત, છની તબિયત લથડી
Vadodara News: વડોદરામાં દારૂની ખેપ મારતો પોલીસકર્મી ઝડપાયો, બીમારીના નામે લીધી હતી રજા
Vadodara News: વડોદરામાં દારૂની ખેપ મારતો પોલીસકર્મી ઝડપાયો, બીમારીના નામે લીધી હતી રજા
West Bengal: કોલકત્તામાં હોટલમાં લાગી ભીષણ આગ, નવ લોકોના મોત
West Bengal: કોલકત્તામાં હોટલમાં લાગી ભીષણ આગ, નવ લોકોના મોત
NTAની મોટી કાર્યવાહી, પેપર સેટ કરનારા 600 નિષ્ણાંતો હટાવ્યા, નવી ટીમ બની
NTAની મોટી કાર્યવાહી, પેપર સેટ કરનારા 600 નિષ્ણાંતો હટાવ્યા, નવી ટીમ બની
FASTag: દેશભરના 121 ટોલ પ્લાઝા પર ડિજિટલ ફાસ્ટેગ લોકલ પાસની સુવિધા શરૂ, મોબાઈલથી કરો અરજી

UAE News: ઈરાનનો UAE પર મિસાઈલ હુમલો, નાગરિકો માટે જાહેર કરાઈ ચેતવણી

Jharkhand Exam Cancelled: ઝારખંડમાં રદ કરાઈ 44 પરીક્ષાઓ, સરકારે જાહેર કરી યાદી

Aadhaar : આ ઉંમરના બાળકોના આધાર બાયોમેટ્રિક 30 સપ્ટેમ્બર સુધી મફતમાં કરો અપડેટ, જાણો પ્રક્રિયા

Embed widget