ઉલ્લેખનીય છે કે, આ ફિલ્મનું શૂટિંગ મે મહિનામાં શરૂ થઇ શકે છે. ફિલ્મને પ્રભુદેવા ડાયરેક્ટ કરશે. ફિલ્મની સ્ટૉરી ચુલબુલ પાન્ડેના ટીનએજ રૉમાન્સની હશે. આ ફિલ્મમાં સોનાક્ષી સિન્હા, ડેઇઝી શાહ, સ્નેહા ઉલ્લાલ, ઝરીન ખાન જેવા નામે છે.
5/7
રિપોર્ટ તો એવા પણ છે કે, મોની રૉય પણ ફિલ્મમાં કેમિયો રૉલ કરતી દેખાશે, પણ ફેશન શૉ દરમિયાન આ સમાચારને તેને ફગાવી દીધા હતા.
6/7
પિંકવિલાના રિપોર્ટ અનુસાર, આ ફિલ્મમાં મહેશ માંજરેકરની પુત્રી અશ્વામી માંજરેકર હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એન્ટ્રી લઇ શકે છે. મહેશ અને સલમાનની મિત્રતા બહુજ સારી છે અને સલમાન પોતાની ફિલ્મોમાં નવા ટેલેન્ટને હંમેશા ચાન્સ આપે છે.
7/7
મુંબઇઃ જ્યારથી 'દબંગ 3'ની અનાઉન્સમેન્ટ થઇ છે, ત્યારથી તેના સ્ટાર-કાસ્ટને લઇને ચર્ચા ચાલી રહી છે. સલમાન ખાન અને સોનાક્ષી સિન્હાનું નામ તો ફિલ્મ માટે ફાઇનલ છે, પણ રિપોર્ટ્સનું માનીએ તો વધુ એક સ્ટાર કિડ્સ બૉલીવુડમાં પગલ મુકવા જઇ રહી છે.