શાહરૂખ ખાન અને નવાઝુદ્દીન સિદ્દીકી સાથે આખી સ્ટાર કાસ્ટે આ ફિલ્મના પ્રમોશન દુબઈમાં કર્યુ હતું.
3/9
4/9
5/9
રિપોર્ટ્સ છે કે માહિરાએ ગૌરી ખાન સાથે મુલાકાત કરી હતી પણ તે અને શાહરૂખ સાથે દેખાયા નહોતા.
6/9
ઉલ્લેખનીય છે કે માહિરા ખાન પાકિસ્તાની કલાકાર હોવાના કારણે ભારતમાં વિરોધનો સામનો કરી રહી છે. આથી તે ભારતમાં આવીને રઈસનું પ્રમોશન નથી કરી રહી.
7/9
માહિરાએ દુબઈમાં થોડા પત્રકારો સાથે પોતાની ફિલ્મ વિષે વાત કરી હતી.
8/9
માહિરા ખાનની આ તસવીર તેમના ટ્વિટર પેજ પર જોવા મળી હતી. જો કે એક પણ ફેંસ કે પેપરાઝી માહિરા અને શાહરૂખને સાથે ક્લિક કરી શક્યા નહિ. બન્ને પબ્લિકલી સાથે દેખાયા નહોતા.
9/9
બોલીવુડ સુપર સ્ટાર શાહરૂખ ખાન પોતાની આવનારી ફિલ્મ રઈસના પ્રમોશનમાં વ્યસ્ત છે. પ્રમોશન માટે શાહરૂખ ગઈ કાલે દુબઈ પહોંચ્યા હતા. જ્યાં તેમની ફિલ્મની હિરોઈન પાકિસ્તાની કલાકાર માહિરા ખાન પણ હાજર હતી અને બંનેએ સાથે પ્રમોશન કર્યુ હતું.