શોધખોળ કરો
એક્ટરે શાહરૂખ ખાનની એક્ટ્રેસ પર કરી વાહિયાત કોમેન્ટ, કહ્યું- ‘એનામાં હીરોઈન જેવું કંઈ નથી હવે એને ...’
એક ટોક શો દરમિયાન હીરોએ અભિનેત્રી પર આવી વાહિયાત કોમેન્ટ કરી હતી.

નવી દિલ્હીઃ ફિલ્મ અભિનેતા શાહરૂખ ખાનની ફિલ્મ રઈસની એકટ્રેસ માહિરા ખાનને એક પાકિસ્તાની એક્ટર ફિરદોસ જમાલે ફ્લોપ એક્ટ્રેસ ગણાવી છે. એટલેું જ નહીં ફિરદોસે માહિરા ખાનની અભિનય કરવાની ક્ષમતા અને તેની ઉંમર પર પણ નેગેટિવ કોમેન્ટ કરી છે.
બોલિવૂડમાં સનમ તેરી કસમ ફિલ્મ કરનાર પાકિસ્તાની હીરોઈન માવરા હોકેને જમાલની ટીકા કરતાં કહ્યું કે, આપણા દેશના સૌથી મોટા નામની મજાક કરવી એ તમને ખુબ નાનો બનાવી દે છે. તેણે આ સ્ટેજ પર પહોંચવા માટે ખુબ મહેનત કરી છે અને મને તેનાં પર ગર્વ છે.
એક ટોક શો દરમિયાન હીરોએ અભિનેત્રી પર આવી વાહિયાત કોમેન્ટ કરી હતી. તેણે વાત કરતા કહ્યું કે, આ વાત કરીને હું માફી માંગુ છું પણ માહિરા પાસે હીરોઈન બનવાની કોઈ ક્વોલિટી જ નથી. તે એક ઠીક ઠીક મોડલ છે. તે અભિનેત્રી નથી. જમાલ અહીંયા ન રોકાતા આગળ તેણે માહિરાની ઉમર પણ પર સવાલો કર્યા હતા.Extremely disappointed and strongly condemn Firdous Jamal’s comment regarding Mahira Khan. Whatever his point of view is, there’s absolutely no justification for such rude remarks for a colleague publicly & on television. Mahira is extremely hardworking and honest to her craft...
— Humayun Saeed (@iamhumayunsaeed) July 27, 2019
તેણે આગળ વાત કરતા કહ્યું હતું કે માહિરાની ઉમર થઈ ચૂકી છે હવે તેની ઉમર માનો રોલ કરવાનો છે નહીં કે કોઈ હીરોઈનનો. જોકે માહિરા પર આવી કોમેન્ટ કરવા પર એક્ટર અને એક્ટ્રેસ માહિરાના સપોર્ટમાં આવ્યા હતા અને જમાલની ટીકા કરી હતી.In the midst of all the madness, would like to take a moment and thank everyone who's sent such wonderful messages of support, and countered exaggerated criticism with praise for my work, especially in Surkh Chandni. Your love is not lost on me. It gives me strength.
— Osman Khalid Butt (@aClockworkObi) July 27, 2019
બોલિવૂડમાં સનમ તેરી કસમ ફિલ્મ કરનાર પાકિસ્તાની હીરોઈન માવરા હોકેને જમાલની ટીકા કરતાં કહ્યું કે, આપણા દેશના સૌથી મોટા નામની મજાક કરવી એ તમને ખુબ નાનો બનાવી દે છે. તેણે આ સ્ટેજ પર પહોંચવા માટે ખુબ મહેનત કરી છે અને મને તેનાં પર ગર્વ છે. વધુ વાંચો




















