શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

Wedding: શાહરૂખની હીરોઇને બીજીવાર કર્યા લગ્ન, દુલ્હનને જોઇને દુલ્હાની આંખોમાંથી છલકાયા આંસુ, વીડિયો વાયરલ

માહિરા ખાને સલીમ સાથે લગ્ન કર્યા હતા. લગ્નનો પહેલો વીડિયો માહિરાના મેનેજર અનુશય તલ્હા ખાને શેર કર્યો છે. વીડિયોમાં માહિરા દુલ્હનના પોશાકમાં તેના પતિની નજીક આવતી જોઈ શકાય છે.

Mahira Khan Wedding: ફિલ્મી જગતમાંથી વધુ એકવાર ફેન્સ માટે સારા સમાચાર આવ્યા છે, બૉલીવુડમાં કામ કરી ચૂકેલી પાકિસ્તાની અભિનેત્રી માહિરા ખાને રવિવારે લગ્ન કર્યા છે, માહિરા ખાને પોતાના બૉયફ્રેન્ડ સલીમ કરીમ સાથે લગ્ન કર્યા છે. રઈસમાં શાહરૂખ ખાન સાથે જોવા મળેલી અભિનેત્રીના આ બીજીવારના લગ્ન છે. એક્ટ્રેસે આ વખતે લગ્ન કરવાનો નિર્ણય લેતા પહેલા પોતાના બૉયફ્રેન્ડ બિઝનેસમેનને પાંચ વર્ષ સુધી ડેટ કર્યુ હતુ. પાકિસ્તાની અભિનેત્રીના લગ્નનો વીડિયો હાલ સોશ્યલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

માહિરા ખાને પોતાના બૉયફ્રેન્ડ સાથે કર્યા બીજા લગ્ન  
માહિરા ખાને સલીમ સાથે લગ્ન કર્યા હતા. લગ્નનો પહેલો વીડિયો માહિરાના મેનેજર અનુશય તલ્હા ખાને શેર કર્યો છે. વીડિયોમાં માહિરા દુલ્હનના પોશાકમાં તેના પતિની નજીક આવતી જોઈ શકાય છે. આ દરમિયાન માહિરાને દુલ્હનના પોશાકમાં જોઈને તેના દુલ્હે મિયા ખુશીથી આંસુ વહાવતા દેખાયા હતા. 

માહિરા ખાને દુલ્હનના પોશાકમાં લાગી સુંદર 
માહિરા ખાને તેના ખાસ દિવસે લાઇટ બ્લૂટ કલરની ચણીયાચોળી પહેરી હતી, જેના પર તેણીએ મેચિંગ લાંબી ચૂંદડી કેરી કરી હતી. દુલ્હન બનેલી માહિરા ખૂબ જ સુંદર લાગી રહી હતી. જ્યારે તેના દુલ્હા મિયાં સલીમે બ્લેક કલરની શેરવાની પહેરી હતી જેના પર તેણે બ્લૂ કલરની પાઘડી બાંધી હતી. બંનેની જોડી એકબીજા સાથે ખૂબ જ સારી લાગી રહી હતી. વીડિયોમાં સલીમ માહિરાનો પડદો ઊંચકતો અને પછી તેને ગળે લગાવતો જોવા મળે છે. આ દરમિયાન દંપતીના સંબંધીઓ અને મિત્રો તાળીઓ પાડીને તેમને ખુશ કરે છે.

માહિરા ખાનના લગ્નનો વીડિયો હાલ સોશ્યલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે અને ફેન્સ કપલને અભિનંદન આપી રહ્યા છે.

માહિરા ખાને વર્ષ 2020માં સલીમ વિશે કર્યો હતો ખુલાસો 
ઉલ્લેખનીય છે કે, માહિરા ખાને 2020માં પહેલીવાર વાતચીતમાં સલીમ વિશે ખુલાસો કર્યો હતો. સમીના પીરઝાદા સાથે રિવાઇન્ડ દરમિયાન, માહિરાએ કબૂલાત કરી હતી કે તે સલીમને ડેટ કરી રહી છે. તેણે ફેશન મૉગલ હસન શહરયાર યાસીન સાથે ઇન્સ્ટાગ્રામ લાઇવ દરમિયાન તેના વિશે ઘણી વિગતો શેર કરી હતી. પાકિસ્તાની આઉટલેટ ડૉનના એક અહેવાલ અનુસાર, માહિરાએ કહ્યું, "હમસફરમાં એક લાઇન છે જે મને સુંદર લાગી, જ્યાં અશર ખિરદને કહે છે, 'મને ખબર નથી કે બદલામાં તેં મને શું દયા આપી છે' અને હું પણ એવું જ અનુભવું છું. તેના વિશે પણ મને લાગે છે કે, મેં મારા જીવનમાં કંઈક સારું કર્યું હશે જે ભગવાને મને આશીર્વાદ આપ્યા છે.

-

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

14 રાજ્યોમાંથી 5માં ભાજપનું ખાતું પણ ન ખૂલ્યું, યુપીમાં અખિલેશ સામે લોકસભાનો બદલો લીધો!
14 રાજ્યોમાંથી 5માં ભાજપનું ખાતું પણ ન ખૂલ્યું, યુપીમાં અખિલેશ સામે લોકસભાનો બદલો લીધો!
નાના પટોલે, પૃથ્વીરાજ ચવ્હાણ, ઝીશાન સિદ્દીકી સહિત 10 મોટા ચહેરાઓ જે ચૂંટણી હારી ગયા
નાના પટોલે, પૃથ્વીરાજ ચવ્હાણ, ઝીશાન સિદ્દીકી સહિત 10 મોટા ચહેરાઓ જે ચૂંટણી હારી ગયા
Wayanad Election Result 2024: પ્રિયંકા ગાંધીએ વાયનાડમાં મોદીના ઉમેદવારને જ નહીં, ભાઈ રાહુલને પણ પછાડ્યા! બનાવ્યો આ રેકોર્ડ
પ્રિયંકા ગાંધીએ વાયનાડમાં મોદીના ઉમેદવારને જ નહીં, ભાઈ રાહુલને પણ પછાડ્યા! બનાવ્યો આ રેકોર્ડ
'બટેંગે તો કટેંગે, એક રહેંગે-સેફ રહેંગે...’ યુપી પેટાચૂંટણીમાં ભાજપની મોટી જીત પર CM યોગીની પ્રથમ પ્રતિક્રિયા
'બટેંગે તો કટેંગે, એક રહેંગે-સેફ રહેંગે...’ યુપી પેટાચૂંટણીમાં ભાજપની મોટી જીત પર CM યોગીની પ્રથમ પ્રતિક્રિયા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Wayanad bypoll Election results: વાયનાડમાં પ્રિયંકા ગાંધીની શાનદાર જીત,  સંસદ પહોંચનારા ગાંધી પરિવારના 9મા સભ્ય બન્યાMaharashtra Election Results 2024: મહારાષ્ટ્ર ચૂંટણીના પરિણામો બાદ દેવેન્દ્ર ફડણવીસનું પ્રથમ નિવેદનEknath Shinde : Maharashtra Election Result 2024 : મહારાષ્ટ્રમાં ભવ્ય જીત બાદ એકનાથ શિંદેનું નિવેદનMaharashtra & Jharkhand Assembly Election Results : કોંગ્રેસની હાર પર રાહુલ ગાંધી પર હર્ષનો કટાક્ષ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
14 રાજ્યોમાંથી 5માં ભાજપનું ખાતું પણ ન ખૂલ્યું, યુપીમાં અખિલેશ સામે લોકસભાનો બદલો લીધો!
14 રાજ્યોમાંથી 5માં ભાજપનું ખાતું પણ ન ખૂલ્યું, યુપીમાં અખિલેશ સામે લોકસભાનો બદલો લીધો!
નાના પટોલે, પૃથ્વીરાજ ચવ્હાણ, ઝીશાન સિદ્દીકી સહિત 10 મોટા ચહેરાઓ જે ચૂંટણી હારી ગયા
નાના પટોલે, પૃથ્વીરાજ ચવ્હાણ, ઝીશાન સિદ્દીકી સહિત 10 મોટા ચહેરાઓ જે ચૂંટણી હારી ગયા
Wayanad Election Result 2024: પ્રિયંકા ગાંધીએ વાયનાડમાં મોદીના ઉમેદવારને જ નહીં, ભાઈ રાહુલને પણ પછાડ્યા! બનાવ્યો આ રેકોર્ડ
પ્રિયંકા ગાંધીએ વાયનાડમાં મોદીના ઉમેદવારને જ નહીં, ભાઈ રાહુલને પણ પછાડ્યા! બનાવ્યો આ રેકોર્ડ
'બટેંગે તો કટેંગે, એક રહેંગે-સેફ રહેંગે...’ યુપી પેટાચૂંટણીમાં ભાજપની મોટી જીત પર CM યોગીની પ્રથમ પ્રતિક્રિયા
'બટેંગે તો કટેંગે, એક રહેંગે-સેફ રહેંગે...’ યુપી પેટાચૂંટણીમાં ભાજપની મોટી જીત પર CM યોગીની પ્રથમ પ્રતિક્રિયા
બાહુબલી સેટ સાથે સુરતના ભવ્ય લગ્નમાં રણવીર સિંહ, મલાઈકા અરોરાએ આપ્યું શાનદાર પરફોર્મન્સ
બાહુબલી સેટ સાથે સુરતના ભવ્ય લગ્નમાં રણવીર સિંહ, મલાઈકા અરોરાએ આપ્યું શાનદાર પરફોર્મન્સ
56 લાખ ફોલોવર્સ ધરાવતા એજાઝ ખાનને ચૂંટણીમાં માત્ર 146 મત મળ્યા, સોશિયલ મીડિયા પર ઉડી મજાક
56 લાખ ફોલોવર્સ ધરાવતા એજાઝ ખાનને ચૂંટણીમાં માત્ર 146 મત મળ્યા, સોશિયલ મીડિયા પર ઉડી મજાક
રેશન કાર્ડના નિયમોમાં મોટો ફેરફાર, કેટલીક વસ્તુઓમાં ઘટાડો થયો તો કેટલીક વધી, જાણો હવે રેશનમાં શું મળશે
રેશન કાર્ડના નિયમોમાં મોટો ફેરફાર, કેટલીક વસ્તુઓમાં ઘટાડો થયો તો કેટલીક વધી, જાણો હવે રેશનમાં શું મળશે
'મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પરિણામોમાં કંઈક તો ગરબડ છે', સંજય રાઉતનો મોટો આરોપ
'મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પરિણામોમાં કંઈક તો ગરબડ છે', સંજય રાઉતનો મોટો આરોપ
Embed widget