શોધખોળ કરો

Video: 'મૈં તો સજ ગઈ રે સજના કે લીએ', ચંદીગઢની યુવતીએ કર્યો જબરદસ્ત ડાન્સ, તેનો લુક જોઈને લોકો દંગ

Chandigarh News: ચંડીગઢનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં યુવતી 'મેં તો સજ ગઇ રે સજના કે લિએ' ગીત પર ડાન્સ કરતી જોવા મળે છે.

Chandigarh Viral Video: સોશિયલ મીડિયા પર ડાન્સ વીડિયો ઘણીવાર વાયરલ થાય છે. પરંતુ હાલમાં જ આવો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે.  જેને લોકો વારંવાર જોઈ રહ્યા છે. આ વીડિયો ચંદીગઢનો વાયરલ વીડિયો કહેવામાં આવી રહ્યો છે. આ વીડિયોમાં એક છોકરી 'મેં તો સજ ગઇ રે સજના કે લિયે' ગીત પર ડાન્સ કરતી જોવા મળે છે. બ્લેક સાડીમાં આ યુવતી ખૂબ જ સુંદર લાગી રહી છે. અને તેમાંય યુવતીના કિલર લુક્સને કારણે લોકો આ વીડિયોને ખૂબ પસંદ કરી રહ્યા છે.

વીડિયોમાં છોકરીનો કિલર લુક્સ 

વીડિયોમાં જોઈ શકાય છે કે છોકરી ગીત પર શાનદાર એક્સપ્રેશન આપતી જોવા મળી રહી છે. તે જ સમયે તેના ઘણા વીડિયો ઇન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યા છે. લોકો આ વીડિયોને ખૂબ પસંદ કરી રહ્યા છે. અત્યાર સુધી હજારો લોકો આ વીડિયોને પસંદ કરી રહ્યા છે.

View this post on Instagram
 
A post shared by The Justic Memes (@thejusticmemes)

લોકોએ પ્રતિક્રિયાનો ચલાવ્યો મારો

આ વીડિયો જોઈને લોકો ઉગ્રતાથી પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. સાથે જ લોકો આ યુવતીનું ઈન્સ્ટાગ્રામ આઈડી પણ માંગી રહ્યા છે. યુવતીના લુક પર લોકો ઉગ્રતાથી પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. એક યુઝરે લખ્યું, 'બિંદી ખૂબ જ સુંદર છે.', જ્યારે બીજા યુઝરે લખ્યું, 'ખૂબ જ સરસ વીડિયો' જ્યારે એક યુઝરે લખ્યું, 'કોઈ તેનું ઈન્સ્ટાગ્રામ આઈડી જણાવો.' આ વીડિયોને અત્યાર સુધીમાં લાખો લોકો જોઈ ચૂક્યા છે અને તેને ખૂબ જ ઝડપથી તેને શેર પણ કરી રહ્યા છે.

View this post on Instagram
 
A post shared by The Justic Memes (@thejusticmemes)

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી

Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 

Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો

PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'

ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | રાજકોટના 'ગઠિયા' કોણ કોણ?Hu to Bolish | હું તો બોલીશ | આ ગુંડાગર્દી નહીં ચાલેHu to Bolish | હું તો બોલીશ | પાણીનો પ્રચંડ પ્રહારValsad Rains | કુંડી ગામે ભારે પવન ફુંકાતા ઘરોના છાપરા ઉડ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ

Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા

UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત

Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક

Embed widget