આ પહેલા પણ મલ્લિકાએ માલદીવ વેકેશનના બીકિની પિક્સ શેર કર્યા હતા.
4/6
મલ્લિકા ઓરેંજ સ્વીમસૂટમાં હોટ લાગી રહી છે.
5/6
તેની સાથે દિકરો અર્હાન પણ આ વેકેશન પર છે. મલાઈકાએ પોતાના ઈંસ્ટાગ્રામ અકાઉંટ પર તસવીરો શેર કરી હતી. જેમાં તે દરિયાની વચ્ચે સર્ફિંગ બોડ પર યોગ કરી રહી છે.
6/6
મુંબઈ: પતિથી અલગ થયા પછી મોડેલ-અભિનેત્રી મલાઈકા અરોરા ખાન હાલ માલદિવમાં વેકેશન એંજોય કરી રહી છે.