શોધખોળ કરો

આ એક્ટ્રેસે શેર કર્યો ખતરનાક વર્કઆઉટનો VIDEO, યૂઝર્સે કહ્યું- આ ઉંમરમાં વધારે ઉછળ.....

મલાઈકાનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જોવાઇ રહ્યો છે. વીડિયો પોસ્ટ થયાના બે કલાની અંદર 4 લાખથી વધુ લોકોએ જોયો છે.

નવી દિલ્હીઃ બોલિવૂડ અભિનેત્રી મલાઈકા અરોરા પોતાની ફિટનેસને કારણે હંમેશા ચર્ચામાં રહે છે. તે પોતાના સોશિયલ મીડિયામાં વર્કઆઉટની તસવીર અને વીડિયો શેર કરતી રહે છે. હાલમાં જ મલાઈકાએ એક વીડિયો શેર કર્યો છે જેમાં તે પોતાના હોટ ફિગર માટે વર્કઆઉટ કરતીં જોવા મળી રહી છે. તેની સાથે જ તે વર્કઆઉટ તરીકે ખતરનાક સ્ટન્ટ કરતી પણ જોવા મળી રહી છે. આ એક્ટ્રેસે શેર કર્યો ખતરનાક વર્કઆઉટનો VIDEO, યૂઝર્સે કહ્યું- આ ઉંમરમાં વધારે ઉછળ..... મલાઈકાનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જોવાઇ રહ્યો છે. વીડિયો પોસ્ટ થયાના બે કલાની અંદર 4 લાખથી વધુ લોકોએ જોયો છે.
View this post on Instagram

#midweekmotivation .... look Wat u made me do ....... @samsmith @namratapurohit 😜😜😜 @reebokindia

A post shared by Malaika Arora (@malaikaaroraofficial) on

વીડિયોમાં સ્પષ્ટ જોવા મળે છે કે, મલાઈકા અરોરા જેવી કસરત કરવી સરળ નથી. આ કસરત કર્યા પહેલા કલાકો સુધી તેની પ્રેક્ટિસ કરવામાં આવી હશે. મલાઇકા પણ તાલીમ પછી આમ કરવા માટે સફળ થશે.
જોકે મલાઈકાના આ વીડિયોને લઈને તેને ટ્રોલ પણ કરવામાં આવી રહી છે. એક યૂઝરે કહ્યું કે, તમારે એરોબિક ટ્રાઈ કરવું જોઈએ. તો અન્ય એક યૂઝરે લખ્યું કે, આ ઉંમરમાં વધારે ઉછળ કૂદ કરવું યોગ્ય નથી. જો વૃદ્ધાવસ્થામાં હાડકું આમ તેમ થઈ ગયું તો સમસ્યા થઈ જશે. મલાઈકા અરોરા હાલમાં દિવસોમાં અર્જુન કપૂર સાથે તેમની મિત્રતાને લઇને ચર્ચામાં છે. ભૂતકાળમાં અર્જુન અને મલાઈકા વિશે કેટલાક સમાચાર સામે આવ્યાં હતા.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાતના 9 જિલ્લામાં વરસાદની આગાહી, ચોમાસું ક્યાં પહોંચ્યું? જુઓ વિગત

મોંઘવારીનો માર: ઘરેલુ LPG સિલિન્ડરના ભાવ 942 રૂપિયાને પાર, જાણો કેટલી સબસિડી મળશે?

Surat News: સુરતમાં ટેન્ક ચેમ્બરમાં સફાઈ દરમિયાન ચાર કામદારના મોત, ગૂંગળામણથી મોત થયાની આશંકા

હવે Chat લીક થવાનો ડર ખતમ? WhatsApp ટેક્સ્ટ મેસેજ માટે લાવી શકે છે 'View Once' ફીચર

વિડિઓઝ

Dhirendra Krishna Shastri : બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીએ જેહાદને લઈ શું આપ્યું મોટું નિવેદન?
Surat News : સુરતમાં મોટી દુર્ઘટના , 4 કામદારોના મોતથી ખળભળાટ
Harsh Sanghavi : DYCM હર્ષ સંઘવીનો સામે આવ્યો અદ્દલ સુરતી અંદાજ
LPG Cylinder Price Hike : હવે રાંધણ ગેસના ભાવમાં મોટો વધારો, કેટલા વધ્યા ભાવ?
Gujarat Rain Forecast : ગુજરાત પર 3 વરસાદી સિસ્ટમ સક્રીય, 7 દિવસ વરસાદની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતના 9 જિલ્લામાં વરસાદની આગાહી, ચોમાસું ક્યાં પહોંચ્યું? જુઓ વિગત
ગુજરાતના 9 જિલ્લામાં વરસાદની આગાહી, ચોમાસું ક્યાં પહોંચ્યું? જુઓ વિગત
મોંઘવારીનો માર: ઘરેલુ LPG સિલિન્ડરના ભાવ 942 રૂપિયાને પાર, જાણો કેટલી સબસિડી મળશે?
મોંઘવારીનો માર: ઘરેલુ LPG સિલિન્ડરના ભાવ 942 રૂપિયાને પાર, જાણો કેટલી સબસિડી મળશે?
Surat News: સુરતમાં ટેન્ક ચેમ્બરમાં સફાઈ દરમિયાન ચાર કામદારના મોત, ગૂંગળામણથી મોત થયાની આશંકા
Surat News: સુરતમાં ટેન્ક ચેમ્બરમાં સફાઈ દરમિયાન ચાર કામદારના મોત, ગૂંગળામણથી મોત થયાની આશંકા
હવે Chat લીક થવાનો ડર ખતમ? WhatsApp ટેક્સ્ટ મેસેજ માટે લાવી શકે છે 'View Once' ફીચર
હવે Chat લીક થવાનો ડર ખતમ? WhatsApp ટેક્સ્ટ મેસેજ માટે લાવી શકે છે 'View Once' ફીચર
Rain updates: સાત દિવસ રહેશે વરસાદી માહોલ, રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદની આગાહી 

LPG Price Hike: ઘરેલુ ગેસ સિલિન્ડરના ભાવમાં થયો વધારો, ત્રણ મહિનામાં બીજી વખત વધ્યા ભાવ

રાજકોટમાં બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીનું મોટું નિવેદન, કહ્યું-'દક્ષિણ ગુજરાત ધર્માંતરણ, લવ જેહાદથી દૂષિત'

1,000 રૂપિયાથી કરો રોકાણની શરૂઆત, પોસ્ટ ઓફિસની આ સ્કીમ આપી રહી છે શાનદાર રિટર્ન

Embed widget