શોધખોળ કરો
Advertisement
મલાઇકા અરોરાએ પોસ્ટ કરી બિકિની પહેરેલી અંડરવોટર હોટ તસવીર, ફરાહ ખાને પૂછ્યું ફોટોગ્રાફરનું નામ
આ વખતે મલાઇકાએ બિકિનીમાં અંડરવોટર કેટલીક હોટ તસવીરો ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી છે. જેના પર ફિલ્મ મેકર ફરાહ ખાને કમેન્ટ કરી છે.
મુંબઈઃ બોલીવુડ એક્ટ્રેસ મલાઇક અરોરા છેલ્લા ઘણા સમયથી તેની લવ લાઇફને લઇ લાઇમ લાઇટમાં છે. મલાઇકા તેના ગ્લેમરસ અંદાજ માટે જાણીતી છે. અવારનવાર તે સોશિયલ મીડિયા પર તેની હોટ અને બોલ્ડ તસવીરો શેર કરતી રહે છે. આ વખતે મલાઇકાએ બિકિનીમાં અંડરવોટર કેટલીક હોટ તસવીરો ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી છે. જેના પર ફિલ્મ મેકર ફરાહ ખાને કમેન્ટ કરી છે.
મલાઇકાની આ તસવીર જોયા બાદ ફરાહ ખાને કમેન્ટ બોક્સમાં જે સવાલ પૂછ્યો તેની સોશિયલ મીડિયા પર ચર્ચા થઇ રહી છે. તસવીર શેર કરીને મલાઇકાએ લખ્યું, શાંતિ...આ મેડિટેટિવ છે.View this post on InstagramThe stillness. The calm...... it’s meditative #Indianocean#mermaid#mytime
જેના પર મજાક કરતા ફરાહ ખાને મલાઇકાને પૂછ્યું કે, પાણીની અંદર તારી તસવીર કોણ લેતું હતું ? મલાઇકાએ જવાબ આપતા લખ્યું, ‘હાહા....કમિની’. જોકે ફરાહ ખાનનો ઇશો કોના તરફ હતું તે સ્પષ્ટ છે.View this post on InstagramSUMMER IS HERE ... n dive right in n cool off.....MAKE A SPLASH!!!!!
View this post on InstagramTo infinity and beyond ........ @niyamamaldives #niyamamaldives #niyama#mymaldivianlovestory
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગુજરાત
ગુજરાત
Advertisement