શોધખોળ કરો
Advertisement
બોલિવૂડની આ એક્ટ્રેસની તસવીરો જોઈ ભડક્યા લોકો, કહ્યું- બાળકોને ખાઇ જનારી....
મલાઈકા અરોરા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ હે છે. વિતેલા સપ્તાહે મલાઈકા માલદીવમાં વેકેશન માણવા ગઈ હતી.
મુંબઈઃ મલાઈકા અરોરા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ હે છે. વિતેલા સપ્તાહે મલાઈકા માલદીવમાં વેકેશન માણવા ગઈ હતી. સોશિયલ મીડિયા પર એક્ટ્રેસ પોતાના ફેન્સ માટે કેટલીક તસવીર શેર કરી હતી. બાદમાં ફરી હવે મલાઈકાએ રેડ મોનોકનીમાં સ્વીમિંગ પૂલની અંદરની તસવીર શેર કરી છે. મલાઈની આ તસવીર જોઈને લોકો થને ખૂબ ટ્રોલ કરી રહ્યા છે.
તસવીરો શેર કરતા મલાઇકાએ કેપ્શન લખ્યું, ગરમી આવી ગઇ, સ્વિમ શૂટમાં ઠંડા પાણીમાં ડ્રાઇવ.. એક તસવીરમાં મલાઇકાએ રેડ કલરની મોનોરની પહેરી છે અને બીજા ફોટામાં બ્લેક સ્વિમશૂટમાં નજરે પડી રહી છે. આ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. મલાઇકાની તસવીરો જોયા બાદ લોકોએ તેને ટ્રોલ કરવાનું શરૂ કર્યું હતું. એક યુઝરે લખ્યું. બાળક ખાનારી મહિલા, ખાય ગઇ અર્જુનને. જ્યારે અન્ય એક યુઝરે લખ્યું છે. આન્ટી, તો અન્ય એક યુઝરે લખ્યું છે કે અર્જુન કપૂર સાથે માલદીવ વાળા હનીમૂનની તસવીરો અપલોડ નહીં કરો. જણાવી દઇએ કે થોડાક દિવસ અગાઉ મલાઇકા અરોરા માલદીવના બીચ કિનારાની કેટલીક તસવીરો શેર કરી હતી. તસવીર પર કોમેન્ટ કરતા ફરાહ ખાને પણ સવાલ પૂછ્યો હતો કે આખરે તારી તસવીર ક્લિક કોણ કરી રહ્યું છે. જવાબમાં ઘણા લોકોએ અર્જુનનું નામ લીધુ હતું. જ્યારે થોડાક સમય બાદ અર્જુને પણ માલદીવની કેટલીક તસવીર શેર કરી હતી. જે બાદ ફરાહ ખાને કોમેન્ટ કરી કે મને મારો જવાબ મળી ગયો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ટેકનોલોજી
બિઝનેસ
Advertisement