શોધખોળ કરો
ફિલ્મમાંથી પત્તું કપાયું તો સલમાન ખાન પર ભડકી આ એક્ટ્રેસ, જાણો શું કહ્યું....
1/3

હાલમાં જ એક ઈવેન્ટમાં પહોંચેલ મલાઈકાએ આ મામલે નિવેદન આપ્યું છે. મલાઈકાને જ્યારે સવાલ પૂછવામાં આવ્યો તો પહેલા તો તે આ વાતને લઈને ભડકી કે તેના ગીતને આઈટમ નંબર કહેવામાં આવે છે. મલાઈકાએ કહ્યું કે, મને નથી લાગતું કે મારા ગીતને આઈટમ નંબર કહેવું જોઈએ. આ કોઈ ટેગ નથી. મેં અત્યાર સુધી અનેક આઈટમ ગીત કર્યા છે પરંતુ મને નથી લાગતું કે મને લઈને લોકોએ કોઈ ધારણા બનાવી હોય. હું જે કરવા માગું છું, મે હંમેશા એ જ કર્યું છે.
2/3

મલાઈકાએ આગળ કહ્યું કે, હું હંમેશા સ્ક્રિપ્ટ અને કહાની સાંભળ્યા બાદ જ કોઈ ગીતની પસંદગી કરું છું. અને જો એ ગીતને લઈને પહેલા તમને લાગતું હોય કે લોકો તેને લઈને કોઈ નવી ધારણા બનાવશે તો એ પ્રોજેક્ટને છોડવું જ સારું છે. પર્સનલી કહું તો મેં એ જ ગીત કર્યા છે જે મને પસંદ આવ્યા છે.
Published at : 08 Feb 2019 01:43 PM (IST)
View More





















